PAN Aadhaar Link | How to link pan with Aadhaar | Aadhar Card Pan Card Link Status | PAN આધાર લિંક | PAN કાર્ડને Aadhaar સાથે કેવી રીતે લિંક કરશો | Permanent account number | UIDAI | સુપ્રીમ કોર્ટે 31 જૂન સુધીમાં PAN અને આધાર કાર્ડ લિંક કરાવવું અનિવાર્ય કર્યું છે. જો તમે PAN-આધારને લિંક નહીં કરાવો તો તમે રિટર્ન ફાઈલ નહીં કરાવી શકો. 31 જૂન સુધીમાં ફિઝિકલ શેર્સને ડીમેટ ફોર્મમાં બદલવા પણ જરુરી છે. નીચે જણાવેલા સરળ સ્ટેપ્સમાં તમે સહેલાઈથી આધાર અને PAN Permanent account number લિંક કરાવી શકો છો.
PAN Aadhaar Link
પાનને આધાર સાથે લિંક કરાવવાની છેલ્લી તક: 31 જૂન 2023 બાદ પાનકાર્ડ થઈ જશે ઇનએક્ટિવ, જાણો પાન-આધારને લિંક કરવાની પ્રોસેસ
.
પાનકાર્ડ ઇનએક્ટિવ થઈ જાય છે તો પડી શકે છે આ મુશ્કેલી
- 5 લાખથી વધુનું સોનું નહિ ખરીદી શકો.
- બેંકમાં 50 હજારથી વધુ રૂપિયા ભરી કે ઉપાડી નહિ શકો.
- પાનકાર્ડ ઇનએક્ટિવ હશે તો ટેક્સ રિટર્ન પણ ફાઇલ નહિ કરી શકો.
- કોઈપણ પ્રકારના આર્થિક વ્યવહાર અટકી જશે.
- તમે મ્યુચ્યુઅલ ફંડ અથવા નાણાકીય યોજનાઓમાં રોકાણ કરી શકશો નહીં.
- સરકારી યોજનાઓનો લાભ લેવામાં પણ મુશ્કેલીઓ આવશે.
આધાર-પાનને લિંક કરવા માટે આ છે પ્રોસેસ
સૌથી પહેલા તો 1000 રૂપિયાની ચુકવણી કરવી પડશે
- આ બાદ ઈન્કમટેક્સની વેબસાઈટ પર જાઓ.
- અહીં ક્વિક લિંકમાં આધાર લિંક પર ક્લિક કરો.
- પાન અને આધાર નંબર લખીને અને વેલિડેટ પર ક્લિક કરો.
- પેમેન્ટ માટે NSDL વેબસાઇટની એક લિંક દેખાશે.
- CHALLAN NO./ITNS 280માં પ્રોસિડ પર ક્લિક કરો.
- ટેક્સ એપ્લિકેબલ (0021) Income Tax (Other than Companies) પસંદ કરો
- ટાઇમ ઓફ પેમેન્ટમાં ((500) Other Receiptsની પસંદગી કરવાની રહેશે.
- મોડ ઓફ પેમેન્ટમાં બે વિકલ્પ હશે, નેટ બેન્કિંગ અને ડેબિટકાર્ડ.
- તમે તમારી અનુકૂળતા મુજબ બેમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરી શકો છો.
- પર્મનન્ટ એકાઉન્ટનંબરમાં તમારો પાનકાર્ડ નંબર દાખલ કરો.
- આકારણી વર્ષમાં 2023-2024ની પસંદગી કરો.
- સરનામાના સ્થળે તમારું કોઈપણ સરનામું લખો.
- હવે કેપ્ચા કોડ દાખલ કરો અને પ્રોસિડ પર ક્લિક કરો.
- પ્રોસિડ પર ક્લિક કર્યા પછી તમે સ્ક્રીન પર તમારી રેકોર્ડ કરેલી માહિતી જોશો.
- જાણકારી ચેક કર્યા બાદ આઇ એગ્રી ટિક કરો, સબ્મિટ ટુ ધ બેંક પર ક્લિક કરો.
- જો તમે રેકોર્ડ કરેલી વિગતોમાં કોઈ ગડબડ હોય તો એડિટ પર ક્લિક કરો
- હવે તમારે નેટ બેન્કિંગ અથવા ડેબિટકાર્ડનો વિકલ્પ પસંદ કરીને 1000 રૂપિયા ભરવા પડશે.
- ટ્રાન્ઝેક્શન પૂર્ણ થયા પછી, તમને પીડીએફ મળશે. આ ડાઉનલોડ તમારી પાસે રાખો.
- આ પેમેન્ટ અપડેટ થવામાં 4-5 દિવસનો સમય લાગશે.
પેમેન્ટ કર્યા બાદ કરવી પડશે આ પ્રોસેસ
- 4-5 દિવસ બાદ તમારે ફરીથી ઇન્કમટેક્સ વેબસાઇટ પર લિંક આધાર પર ક્લિક કરવાનું રહેશે.
- પાનનંબર અને આધારનંબર ભરો અને વેલિડેટ પર ક્લિક કરો.
- જો તમારું પેમેન્ટ અપડેટ થઈ ગયું છે, તો સ્ક્રીન પર ચાલુ રાખવાનો વિકલ્પ આવશે.
- ચાલુ રાખવા પર ક્લિક કરો અને આધારકાર્ડ અનુસાર નામ અને મોબાઇલનંબર દાખલ કરો.
- આઇ એગ્રી પર ટિક કરો અને આગળ વધો. હવે તમને ઓટીપી મળશે.
- ઓટીપી દાખલ કરો અને વેલિડેટ પર ક્લિક કરો. હવે એક પોપ અપ વિન્ડો ખૂલશે.
- પોપ અપમાં લખવામાં આવશે કે આધાર પેન લિંકિંગ માટેની તમારી વિનંતી માન્યતા માટે UIDAIને મોકલવામાં આવી છે.
- વેલિડેશન બાદ તમારું પાન અને આધાર લિંક થઈ જશે. તમે આવકવેરાની વેબસાઇટ પર એની સ્થિતિ ચકાસી શકો છો.
PAN કાર્ડને Aadhaar સાથે કેવી રીતે લિંક કરશો? જાણી લો સરળ ઉપાય, નહીંતર થશે 10,000નો દંડ
It has become necessary to link the PAN card with the Aadhaar card. If the PAN card is not linked to the Aadhaar card UIDAI, then the PAN card may become inactive. So let us know how to link PAN card with Aadhar card. First check if your Aadhaar card is linked to you. No need to redo if you have already linked. So how do you check it now? So for that you have to go to Income tax website www.incometaxindiaefilling.gov.in. There you will see the last link support option in the profile settings. Clicking there will show whether your Aadhaar card is linked or not. And if the link doesn’t work, it doesn’t matter. Let me tell you how you can link. There are three ways to do this.
Important Link: LINK PAN CARD | STATUS
How to link pan with Aadhaar | આવી છે ઓનલાઈન પ્રોસેસ
- સૌથી પહેલા ઈન્કમ ટેક્સની ઓફિશ્યિલ સાઈટ incometaxindiaefiling.gov.in પર જાઓ. તેના હોમપેજ પર તમને ડાબી સાઈડમાં Quick Links ઓપ્શન જોવા મળશે. આ લિંકની નીચે બીજા નંબર પર લખેલા Link Aadhaar પર ક્લિક કરો.
- આ પછી તમને ઉપર લાલ રંગમાં Click here લખેલું જોવા મળશે. જો તમે પહેલાથી જ PAN લિંક કરાવ્યું છે તો તેનું સ્ટેટસ આ લિંક પર ક્લિક કરીને જોઈ શકો છો.
- જો આધાર સાથે PAN લિંક ન કર્યું હોય તો Click hereની નીચે આપેલા બોક્સમાં PAN, આધાર નંબર, પોતાનું નામ અને કેપ્ચા ટાઈપ કરો.
- પછી Link Aadhar UIDAI પર ક્લિક કરો.
- હવે PAN અને આધાર લિંક થઈ જશે. જો કોઈ મુશ્કેલી આવે તો આ જગ્યાએ જ ખબર પડશે.
- એ ખાસ ધ્યાન રાખો કે નામ એ જ લખો જે તમારા આધાર કાર્ડ પર લખેલું હોય.
PAN Aadhaar Link
જો આધારમાં નામ અથવા જન્મતારીખ સંબંધિત કોઈ પરેશાની હોય તો UIDAIની વેબસાઈટ uidai.gov.in પર જઈને સુધારી શકો છો. SMS દ્વારા ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ અનુસાર, 567678 અથવા 56161 પર એસએમએસ મોકલીને આધારને PAN સાથે લિંક કરી શકો છો. જેમ કે, માની લો કે તમારો આધાર નંબર 111122223333 અને PAN કાર્ડ નંબર ABCDE1234F છે.
તે તમે તમારા મોબાઈલના મેસેજ બોક્સમાં UIDPAN 111122223333 ABCDE1234F લખીને એસએમએસ કરી દો. જવાબમાં તમને સ્ટેટસ ખબર પડી જશે. સામાન્ય રીતે દ્વારા આધાર-PAN સાથે લિંક થઈ જાય છે પરંતુ જો કોઈ કારણવશ ન થાય તો તેની જાણકારી મેસેજ દ્વારા જ આપી દેવાય છે. PAN સેન્ટર જઈને PAN સેન્ટર જઈને પણ આધારને પાનકાર્ડ સાથે લિંક કરાવી શકો છો.
જે માટે 25 રુપિયાથી 110 રુપિયા સુધી અને પાન કાર્ડ તેમજ આધાર કાર્ડની ફોટોકોપી દેવી પડશે. પાન સેન્ટર શોધવા માટે tin-nsdl.com/pan-center.html પર જઈને શોધી શકો છો. અહીં તમને રાજ્ય અને શહેરના નજીકના વિસ્તારનું નામ સિલેક્ટ કરવું પડશે. જે પછી તમને આજુબાજુના પાન સેન્ટરની જાણકારી મળી જશે.

વેબસાઈટ પર રજિસ્ટ્રેશન જરુરી
જો તમે કોઈ આધાર વગર માત્ર PAN – Permanent account number નંબર દ્વારા જ રિટર્ન ભર્યું છે તો આધાર-PAN લિંક માટે તમારે આવકવેરાની વેબસાઈટ incometaxindiaefiling.gov.in પર રજિસ્ટ્રેશન કરાવવું પડશે. વેબસાઈટ લોગ ઈન કર્યા પછી જ તમારી સામે જે પેજ ખુલશે તેની પર જમણી સાઈડમાં Profile Settings લખેલું જોવા મળશે. અહીં ક્લિક કરવાથી તમને સૌથી નીચે Link Aadhaar UIDAI જોવા મળશે. પાનને આધાર સાથે જોડવા માટે આ લિંક પર ક્લિક કરો.
જે પેજ ખુલશે તેમાં જાણકારી આપ્યા પછી તમારુ પાન આધાર સાથે લિંક થઈ જશે.
PAN કાર્ડને આધાર સાથે કેવી રીતે લિંક કરશો
પહેલી રીત
- સૌથી પહેલી રીત એસએમએસ કરીને.
- 567678 અથવા 56161 પર એસએમએસ કરીને પાનકાર્ડ અને આધાર કાર્ડ લિંક કરી શકો છો.
- જેના માટે તમારે UIDPAN સ્પેસ તમારો 12 અંકનો આધારકાર્ડ નંબર સ્પેસ 10 અંકનો પાન નંબર આ મેસેજ મોકલવો પડશે.
બીજી રીત
- બીજી રીત છે ઇન્કમટેક્સ વિભાગની વેબસાઈટ www.incometaxindiaefilling.gov.in પર જાઓ.
- આધાર લિંક કરાવા માટે વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરાવાની જરૂર નથી.
- આ વેબસાઇટ પર ડાબીબાજુએ ક્લિક લિંક્સમાં પહેલો જ વિકલ્પ હશે લિંક આધાર.
- અહીં ક્લિક કરશો એટલે બીજી સ્ક્રીન ખુલશે.
- તેમાં જરૂરી વિગતો ભરો અને સૌથી છેલ્લે લિંક આધારનું નીચેનું બટન ક્લિક કરો.
- એટલે તમારૂ ફોર્મ સબમીટ થઇ જશે.
ત્રીજી રીત
- સરકાર માન્ય પાન સર્વિસ સેન્ટર પર જઈને તમે પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરાવી શકો છો.
- ત્યાં જઇને તમારે ફોર્મ ભરવું પડશે અને ફોર્મ સાથે તમારે જરૂરી ડોક્યુમેન્ટ્સ પણ આપવા પડશે.
- અને તે આપશો એટલે લિંક થઇ જશે.
- જેના ચાર્જિસ નોમિનલ હોય છે.
पहला तरीका
- पहला तरीका है एसएमएस के जरिए।
- आप 567678 या 56161 पर एसएमएस भेजकर पैन कार्ड और आधार कार्ड को लिंक कर सकते हैं।
- जिसके लिए आपको यह मैसेज UIDPAN स्पेस में अपना 12 अंकों का आधार कार्ड नंबर स्पेस 10 अंकों का पेज नंबर भेजना होगा।
दूसरा तरीका
- दूसरा तरीका है कि आप आयकर विभाग की वेबसाइट www.incometaxindiaefilling.gov.in पर जाएं।
- समर्थन को जोड़ने के लिए वेबसाइट पर किसी पंजीकरण की आवश्यकता नहीं है।
- इस वेबसाइट पर लेफ्ट क्लिक लिंक्स में पहला विकल्प लिंक सपोर्ट होगा।
- यहां क्लिक करें और दूसरी स्क्रीन खुल जाएगी।
- आवश्यक विवरण भरें और अंत में लिंक समर्थन के नीचे दिए गए बटन पर क्लिक करें।
- तो आपका फॉर्म सबमिट हो जाएगा।
तीसरा तरीका
- अब तीसरा तरीका आप सरकार द्वारा स्वीकृत पैन सर्विस सेंटर में जाकर पैन कार्ड और आधार कार्ड को लिंक कर सकते हैं।
- वहां आपको फॉर्म भरना होगा और फॉर्म के साथ आपको जरूरी दस्तावेज भी देने होंगे।
- और देंगे तो लिंक हो जाएगा। जिनका चार्ज नाममात्र का है।
The first way
- The first way is by SMS. You can link PAN card ( Permanent account number )and Aadhaar card by sending an SMS to 567678 or 56161.
- For which you have to send this message UIDPAN space.
- Your 12 digit Aadhaar card number space 10 digit page number.
The second way
- Another way is to visit the Income Tax Department website
- www.incometaxindiaefilling.gov.in. No registration is required on the website to link support.
- The first option in the left click links on this website will be link support.
- Click here and another screen will open.
- Fill in the required details and finally click the button below the link support.
- So your form will be submitted.
The third way
- You can link the PAN card and Aadhar card UIDAI by going to the government approved PAN service center.
- There you have to fill the form and along with the form you have to provide the required documents.
- And if you give it then the link will be done.
- Whose charges are nominal.