TEJ Cyclone: intensifies into extremely severe cyclonic storm

admin

Rate this post

TEJ Cyclone: On October 16, the India Meteorological Department (IMD) began monitoring the potential for the formation of cyclonic circulation in the Arabian Sea. In Arabian Sea, the relatively high sea surface temperature, pointing to positive Indian Ocean Dipole, created the favorable condition for tropical cyclogenesis. A cyclonic circulation formed over the Arabian Sea on October 16. A low-pressure area formed as a result of the cyclonic circulation on morning of October 18. It intensified further on October 20, becoming a deep depression. On the same day, the system intensified into Cyclonic Storm, receiving the name Tej.

TEJ cyclone

વાવાઝોડું તેજ ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાયું, જાણો તેનો લેટેસ્ટ ટ્રેક, ગુજરાત પર કેવી થશે અસર?

TEJ Cyclone: અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીએ શનિવારે આગાહી કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં 25 ઓક્ટોબર સુધીમાં વરસાદ થવાની શક્યતાઓ નહીવત છે.

See also  ભારતમાં 2025 સુધીમાં 12.7 ટકાનો વધારો થશે કેન્સરના કેસોમાં

અરબી સમુદ્રમાં ઉદભવેલું ચક્રવાતી તોફાન મજબૂત અને વિનાશક બન્યું છે. બીજી તરફ બંગાળની ખાડીમાં હામુન નામનું વાવાઝોડું પણ સર્જાયું છે. IMD અનુસાર, ચક્રવાત તેજ રવિવારે ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ગયું છે. આ પછી તે ઓમાન-યમનના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે ભારત પરનો ખતરો પણ ટળી ગયો. જોકે બંગાળની ખાડીમાં સર્જાયેલ ચક્રવાત હામુન હજુ પણ ચિંતાનો વિષય છે. કારણ કે તે હજુ તેના પ્રારંભિક તબક્કામાં છે અને આવનારા થોડાક કલાકોમાં તે ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. આ વાવાઝોડાની અસર ગુજરાત પર થશે કે નહીં તે અંગે પણ હવામાન વિભાગે માહિતી આપી છે. (IMD દ્વારા અપાયેલી આજની લેટેસ્ટ તસવીર)

અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવઝોડા ‘તેજ’ને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે

Cyclone Tej: હિન્દ મહાસાગર ક્ષેત્રમાં વાવાઝોડાના નામકરણ માટે અપનાવવામાં આવેલી ફોર્મ્યુલા મુજબ હવે સર્જાઈ રહેલા વાવાઝોડાનું નામ ‘તેજ’ અપાયું છે. ગુજરાત હવામાન વિભાગે વાવાઝોડાના સંદર્ભમાં ખાસ કોઈ ચેતવણી બહાર પાડી નથી, પરંતુ કેટલાક હવામાન નિષ્ણાંતોએ ગુજરાત પર આ વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે તેવી આગાહી કરી છે. આ ચોંકાવનારી આગાહીના પગલે બિપરજોય બાદ ફરી નવું વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં ત્રાટકે તેવી સંભાવના ઊભી થઈ છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવઝોડા ‘તેજ’ને લઈને ફરી એકવાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

See also  ધોરણ 10 અને 12 પછી શું?, કયો કોર્સ કરવો જોઈએ | કારકીર્દિ ?

ઓમાન અને યમન વચ્ચે ટકરાશે વાવાઝોડું

અંબાલાલ પટેલે જણાવ્યું કે, 24 ઓક્ટોબર સુધી વાવાઝોડાની અસર રહેશે. 24 ઓક્ટોબરે ઓમાન-યમન વચ્ચે ‘તેજ’ વાવાઝોડું ટકરાશે. તેઓએ કહ્યું છે કે, અરબ દેશમાં ‘તેજ’ વાવાઝોડું તબાહી મચાવશે. આ વાવાઝોડાને પગલે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાકિનારે ભારે પવન ફૂંકાશે. પશ્ચિમ વિક્ષેપના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

TEJ cyclone track: મંગળવાર અને બુધવારે ઝરમર વરસાદની સંભાવના

TEJ cyclone track: તેમણે જણાવ્યું કે, 24 અને 25 ઓક્ટોબરે રાજ્યમાં ઝરમર વરસાદની સંભાવના છે. 28 ઓક્ટોબરના દિવસે શરદ પૂર્ણિમાના દિવસે ખંડગ્રાસ ચંદ્રગ્રહણ દેખાશે. 28 અને 29 ઓક્ટોબરે થનાર ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે. હાલ ચાલતી શરદ ઋતુ 24 ઓક્ટોબરે પૂર્ણ થશે. 24 ઓક્ટોબર બાદ સ્વાતિ નક્ષત્ર બેસતા હેમંત ઋતુનો પ્રારંભ થશે. હેમંત ઋતુના આરંભથી શિયાળાની શરૂઆત થશે.

TEJ cyclone track
TEJ cyclone track

અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવઝોડા ‘તેજ’ને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામી

અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીએ શનિવારે આગાહી કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં 25 ઓક્ટોબર સુધીમાં વરસાદ થવાની શક્યતાઓ નહીવત છે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ હતુ કે, હાલ મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં પણ મોટા ફેરફાર થવાની શક્યતાઓ નથી.. અમદાવાદમાં જે રીતે 35-36 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાઈ રહ્યું છે તે પ્રમાણે જ આગામી દિવસોમાં રહેવાની સંભાવનાઓ છે..

See also  Sanchar Saathi Portal 2023 @sancharsaathi.gov.in, Find Your Lost Mobile

IMD દ્વારા એમ પણ જણાવાયુ છે કે, ચક્રવાત હામુન પણ સક્રિય થઈ ગયું છે. પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી પરનું દબાણ સોમવાર સવાર સુધીમાં ડીપ ડિપ્રેશનમાં પરિણમી શકે છે. આ પછી, તે આગામી ત્રણ દિવસમાં બાંગ્લાદેશ અને નજીકના પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા અને ઉત્તર-પૂર્વો તરફ આગળ વધવાની અપેક્ષા છે. ખાનગી હવામાનની આગાહી કરતી એજન્સી સ્કાયમેટે કહ્યું કે, હામુને 24 ઓક્ટોબર સુધીમાં ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જવાના મુખ્ય સંકેતો દર્શાવ્યા છે. (IMD દ્વારા અપાયેલી આજની લેટેસ્ટ તસવીર)