Junior Clerk Document Verification 2023: જુનીયર ક્લાર્ક પરીક્ષાનુ ડોકયુમેન્ટ વેરીફીકેશન

Advertisements

Junior Clerk Document Verification: જુનીયર ક્લાર્ક ડોકયુમેન્ટ વેરીફીકેશન: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ GPSSB દ્વારા જુનીયર ક્લાર્ક ની ભરતી માટેની પરીક્ષા તારીખ 9 એપ્રીલ 2023 ના રોજ લેવામા આવી હતી. Junior Clerk Document Verification પંચાયત સેવ અની ઓફીસીયલ વેબસાઇટ gpssb પર જાહેર કરવામા આવ્યુ છે. ઉમેદવારો તેમના માર્ક ઓનલાઇન જોઇ શકે છે.

Advertisements

Junior Clerk Document Verification

ભરતી સંસ્થા ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ GPSSB
ભરતી જગ્યા જુનીયર ક્લાર્ક
આર્ટીકલ પ્રકાર Document Verification
પરીક્ષા તારીખ 9 એપ્રીલ 2023
ઓફીસીયલ વેબસાઇટ https://gpssb.gujarat.gov.in

 

Follow on Facebook
Join Now
Follow on Instagram Join Now

જુનીયર ક્લાર્ક ડોકયુમેન્ટ વેરીફીકેશન

  • જુનિયર ક્લાર્કના ઉમેદવારો માટે મહત્વના સમાચાર આવ્યા છે.
  • જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામા આવ્યુ છે.
  • રિઝલ્ટ અને પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ જાહેર કરવામા આવ્યા છે.

જુનિયર ક્લાર્કના ઉમેદવારો માટે મહત્વના સમાચાર આવ્યા છે કે, જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામા આવ્યુ છે. જુનીયર ક્લાર્કની પરીક્ષા તારીખ 9 એપ્રીલ 2023 ના રોજ લેવામા આવી હતી. તમને જણાવી દઈએ કે, જુનિયર ક્લાર્કની પરીક્ષા રાજ્યના 32 જિલ્લામાં યોજાઈ હતી જેને લઈ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે જડબેસલાક તૈયારી સાથે આ પરીક્ષા યોજવામા આવી હતી અને 3 હજાર કેન્દ્ર પર 9.53 લાખ જેટલા ઉમેદવારો આ પરીક્ષા આપી હતી.

જુનીયર ક્લાર્ક ડોકયુમેન્ટ વેરીફીકેશન

Document Verification Notification અહિ કલીક કરો
VIEW RESULT LINK-1 અહિં ક્લીક કરો
VIEW RESULT LINK-2 અહિં ક્લીક કરો
જુનીયર ક્લાર્ક પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ અહિં ક્લીક કરો
Rate this post

Advertisements
Advertisements