ટ્રેક્ટર ચલાવી રહેલી ગુજરાતી લોક ગાયિકા કિંજલ દવે નો જુનો વિડીયો થયો વાયરલ.., વીડિયો જોઈને તમે કિંજલ દવે ને ઓળખી નહી શકો…

Advertisements

મિત્રો આજના સમયની વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા ઉપર ગુજરાતની ખૂબ જ વધારે લોકપ્રિય અને લોકગાયિકા નો ટ્રેક્ટર ચલાવતો વિડિયો ખૂબ જ વધારે વાયદા થઈ રહ્યો છે અને આ વિડીયો instagram ઉપર શેર કરવામાં આવ્યો છે તેમાં ચા ની અંદર શેર કરતાં ની સાથે જ નીચે લખવામાં આવ્યું હતું કે કોણ ઓળખે છે આમને??, ખરેખર જ્યારે તમે આ વિડીયો જોશો તો પહેલી નજરમાં તમે પણ ઓળખી શકશો નહીં કે આ લોક ગાયિકા કોણ છે

Advertisements

મિત્રો આ વીડિયો જોઈ ને ઘણા બધા લોકો આ ગાયક કલાકાર ને ઓળખી શકતા નથી કારણકે લોક ખૂબ જ સિમ્પલ છે અને તેમના ચહેરાને પણ સ્પષ્ટ રીતે જોઈ શકાતું નથી પરંતુ જે લોકો આ ગાયક કલાકારના ચાહક છે તેઓ તો પહેલી નજરમાં જ ઓળખી જાય છે કે ખરેખર ટ્રેક્ટર ચલાવી રહેલા લોક ગાયક કોણ છે

કહેવાય છે ને કે સમય સાથે દરેક વસ્તુ બદલાય છે અને સૌથી પહેલા માણસ પોતાનો પહેરવેશ બદલે છે તેમજ આ ટ્રેક્ટર ચલાવતી ગાયિકા બીજું કોઈ નહીં પરંતુ ગુજરાતની કોયલ કંઠી તરીકે જાણીતી કિંજલ દવે છે તેમજ આપણે સૌ કોઈ લોકો જાણીએ છીએ કે કિંજલ દવે આજના સમયની અંદર ગુજરાતની સૌથી વધારે લોકપ્રિય કાયકા છે અને દેશ અને વિદેશની અંદર પણ ખૂબ જ વધારે ધૂમ મચાવે છે

 

View this post on Instagram

 

A post shared by Live Gaman Santhal 🔵 (@live_gaman_santhal)

તમે વાડી ની અંદર ટ્રેક્ટર ચલાવતા જોયા હશે અને ત્યારે તમે સૌ કોઈ લોકો ખૂબ જ વધારે હાસ્ય નક્કી થઈ જશો તેમજ આખરે કિંજલ દવે પણ આ રીતે ટ્રેક્ટર ચલાવી શકે છે ખરા??, કિંજલ દવે ખૂબ જ સામાન્ય ઘરની યુવતી છે અને તેનું જીવન પણ ગામડાના પસાર થયું છે અને આજના સમયની અંદર ગુજરાતના લોકપ્રિય ગાયક હોય પરંતુ તેઓ પોતાના અંગતજીવનની અંદર ખૂબ જ વધારે ખૂબ જ જીવન જીવે છે

મિત્રો આપણે સૌ કોઈ લોકો આ વીડિયોની અંદર જોઈ શકીએ છીએ કે કિંજલ દવે ખૂબ જ વધારે મોસ્ટલી ટ્રેક્ટર ચલાવી રહ્યા છે અને આ વીડિયોની અંદર સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વધારે ફાઈનલ થઇ ગયો છે અને ઘણા બધા લોકો પહેલી નજરમાં ઓળખી પણ શકતા નથી તેમ જ કિંજલ દવેને ઓળખ થી પણ શક્ય નથી અને ખૂબ સાદા એવા પહેરવેશમાં પણ જોવા મળ્યા છે

Rate this post

Advertisements
Advertisements
close button