Gujarat Tet 1/2 Exam Date 2023 : આ તારીખે લેવાશે પરીક્ષા

Nikhil Sangani

Rate this post

Gujarat Tet 1/2 Exam Date 2023: ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જ Gujarat Tet 1/2 Exam Date પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. પરીક્ષાની તારીખો જાહેર થતાં જ વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી છવાઈ છે.

Join WhatsApp Group Join Now
Join Telegram Group Join Now

Gujarat Tet 1/2 Exam Date 2023

પરીક્ષાનું નામ Gujarat Teacher Eligibility Test (Gujarat TET)
પોસ્ટનું નામ TET Exam Date Declared 2023
ભાષા હિન્દી, સંસ્કૃત, સિંધી, ઉર્દૂ, પંજાબી, ગુજરાતી, મરાઠી, કન્નડ, તેલુગુ અને અંગ્રેજી
ટેટ 1 પરીક્ષાની તારીખ 16 એપ્રિલે, 2023
ટેટ 2 પરીક્ષાની તારીખ 23 એપ્રિલે, 2023
પરીક્ષા સ્તરો ● પેપર 1 (વર્ગ 1-5 માટે)
● પેપર 2 (વર્ગ 6-8 માટે)
વેબસાઈટ www.gujarat-education.gov.in 

કુબેર ડિંડોરે ટ્વીટર એકાઉન્ટ પર શેર કરી માહિતી.

તાજેતરમાં જ ડોક્ટર કુબેર ડીંડોરે તેના ટ્વીટર હેન્ડલ ઉપર જણાવ્યું હતું કે Gujarat Tet 1/2 ની પરીક્ષા ટુંક સમયમાં લેવામાં આવશે. તેમણે તેના ટ્વીટર એકાઉન્ટ પર માહિતી શેર કરતાં જણાવ્યું હતું કે ઘણા સમય પહેલા બહાર પાડવામાં આવેલ ટેટ વન ટુ ના ફોર્મ ની ચકાસણી થયા બાદ આ પરીક્ષાની તારીખ 16 4 2023 અને 23 4 20૨૩ રહેશે. જેમાં Tet 1 ની તારીખ 16 4 2013 અને Tet 2 ની તારીખ 23 4 2023 રહેશે.

See also  પેપરલીક ને લઈને ગુજરાત સરકારનો જોરદાર નિર્ણય જોવો દોષિતોને સું સજા થશે

5 મહિના અગાઉ ભરાયા હતા ફોર્મ

આ પરીક્ષા ના ફોર્મ ઓનલાઈન 21 10 2022 થી ભરવાના ચાલુ થયા હતા. જો આ પરીક્ષાની વાત કરીએ તો એક થી પાંચ ધોરણ અને ટેટ વન માટે કુલ 97 થી 98000 અને 6 થી 8 ધોરણ અને ટેટુ માટે બે લાખ 79, ૦૦૦ જેટલા ફોર્મ ભરાયા હતા

ટેટ વન અને ટેટુ પરીક્ષાના ફોર્મ ojas ની ઓફિશિયલ વેબસાઈટ ઉપર ભરાયા હતા. આ પરીક્ષા પછી ઉમેદવારો કોઈપણ શિક્ષકની ભરતીમાં સરળ રીતે અરજી કરી શકે છે.ઘણા સમયથી ઉમેદવારોની માંગ હતી કે આ ભરતી વહેલી તકે લેવામાં આવે

TET પરીક્ષા પેટર્ન 2023

પ્રાથમિક શાળાઓમાં શિક્ષક બનવા માટે લેવામાં આવતી ટેટ પરીક્ષા ગુજરાત સરકાર્ના શિક્ષણ વિભાગ અને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સંપુર્ણ આયોજન કરવામાં આવે છે. ટેટ પરીક્ષા ના ફોર્મ ભરવાની તારીખો હવે પછી જાહેર કરવામાંં આવશે. ટેટ પરીક્ષા ના ફોર્મ ઓજસ વેબસાઇટ પર ભરવાના હોય છે. (TET Exam Date Declared 2023)

TET પરીક્ષા ૨ પ્રકારની લેવામાં આવે છે.

  • TET-1 EXAM જે ધોરણ ૧ થી ૫ નિમ્ન પ્રાથમિક વિભાગ માં શિક્ષક બનવા માટે લેવામાં આવે છે.
  • TET-2 EXAM જે ધોરણ ૬ થી ૮ ઉચ્ચ પ્રાથમિક વિભાગ માં શિક્ષક બનવા માટે લેવામાં આવે છે. TET-2 EXAM માં ભાષા, ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાન એમ વિષયવાઇઝ અલગ અલગ પેપરો હોય છે.
  • આ પરીક્ષામાં કોઈ નેગેટિવ માર્કિંગ નથી.
  • બન્ને પરીક્ષામાં કુલ ૧૫૦ ગુણ નુ પેપર હોય છે.
  • TET પરીક્ષા પાસ કર્યા પછી જે પ્રમાણપત્ર આપવામાં આવે છે તે નવી શિક્ષણનિતી મુજબ માન્ય છે.
See also  ગુજરાત માર્કેટયાર્ડ બજાર ભાવ - Gujarat Bazar Bhav Today

ડોક્ટર કુબેર ડીંડોરે તેના ટ્વિટર ઉપર જણાવ્યું હતું કે શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓ માટે શિક્ષક યોગ્યતા કસોટી અને ટેટુ માટે આવેલ ઓનલાઇન અરજી પત્રકો અન્વયે ટેટ વન કસોટી તારીખ 16/2023 ના રોજ અને ટેટુ કસોટી 23 4 2023 ના રોજ યોજવામાં આવશે.હાલ ગુજરાતમાં ઘણા સરકારી શિક્ષકોની ઘટના લીધે આ નિર્ણય લેવામાં આવ્યો છે અને પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.