Advertisements
CRPF Recruitment 2023: નોકરી મેળવવી એ આજના સમયમાં મોટી વાત છે, જો તમને સરકારી નોકરી મળશે તો તમારું જીવન અને તમારા પરિવારનું જીવન બદલાઈ જશે. તેથી જ અમે તમારી સાથે રોજબરોજ સરકારી અને ખાનગી નોકરીની જાહેરાતોની વિવિધ માહિતી શેર કરીએ છીએ. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સમાં આજની ભરતી બહાર આવી છે. તો આ CRPF Recruitment 2023 ની પોસ્ટ સીધી વાંચો અને તમારા મિત્રો સાથે શેર કરો.
Advertisements
CRPF Recruitment 2023 | CRPF Constable Tradesman Recruitment 2023
Table of Contents
Name of the organization | Central Reserve Police Force |
Name of the post | Constable |
Place of employment | India |
Date of Notification | 15 March 2023 |
Apply Start Date | 27 March 2023 |
Last date of Apply | 25 April 2023 |
Official website link | https://crpf.gov.in/ |
Post Name
- નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ દ્વારા કોન્સ્ટેબલ ટ્રેડસમેન ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી રહી છે.
Total Post
- સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ ની આ ભરતીમાં કુલ જગ્યા 9212 છે જેમાં પુરુષ ઉમેદવાર માટે 9105 જગ્યા તથા મહિલા ઉમેદવાર માટે 107 જગ્યા ખાલી છે.
Eligibility
- મિત્રો સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે ધોરણ 10 એટલે કે SSC પાસ કરેલું હોવું જોઈએ.
Salary Details
- સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ માં ઉમેદવારની પસંદગી થયા બાદ ઉમેદવારને માસિક રૂપિયા 21,700 થી લઇ 69,100 પગારધોરણ મળવાપાત્ર રહેશે તથા ભથ્થાઓ અને લાભો પણ મળવાપાત્ર રહેશે.
Selection Process
CRPF ની આ ભરતીમાં સિલેક્ટ થવા માટે તમારે નીચે મુજબની પ્રક્રિયામાં સફળ થવાનું રહેશે.
- ઓનલાઈન લેખિત પરીક્ષા (CBT)
- શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ (PET) અને શારીરિક ધોરણો પરીક્ષણ (PST)
- કૌશલ્ય કસોટી
- દસ્તાવેજ ચકાસણી
- તબીબી પરીક્ષા
How to apply?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે CRPFની સત્તાવાર વેબસાઈટ https://crpf.gov.in/ પર જઈ Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
Important Date
- આ ભરતી ની નોટિફિકેશન CRPF દ્વારા ઘ્વારા 15 માર્ચ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી.
- અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 27 માર્ચ 2023 છે
- જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 25 એપ્રિલ 2023 છે.
Important Links
Official Notification | Click here |
Apply Online | Click here |
Annexure-A Download | Click here |
Advertisements