Gujarat Health Department Recruitment 2023 | NHM Gujarat Recruitment 2023: ગુજરાત ના આરોગ્ય વિભાગ માં ભરતી ની જાહેરાત અરજી કરો, નમસ્કાર મિત્રો, આજે આ પોસ્ટમાં આપણે ગુજરાતના આરોગ્ય વિભાગમાં ભરતી વિશે વાત કરીશું. આ ભરતી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ચાલી રહી છે જેમાં આ પોસ્ટ લખાય છે ત્યાં સુધી કુલ 40 જાહેરાતો દેખાઈ રહી છે. નવસારી, પંચમહાલ, દાહોદ, રાજકોટ જિલ્લામાંથી જાહેરાતો જોવા મળી છે. બાકીના જિલ્લા માટે આગામી રાઉન્ડમાં જાહેરાતો મુકવામાં આવશે.
Gujarat Health Department Recruitment 2023 | NHM Gujarat Recruitment 2023
Name of the organization | Health Department Gujarat |
Name of the post | Various |
Place of employment | Gujarat |
Date of Notification | 17 March 2023 |
Date of commencement of form filling | 17 March 2023 |
Last date of form filling | 25 March 2023 |
Official website link | arogyasathi.gujarat.gov.in |
Post Name
- આ ભરતી આરોગ્ય વિભાગ ગુજરાત દ્વારા બહાર પાડવામાં આવી છે જે ઓફિશિયલ નોટિફિકેશન માં જણાવ્યું મુજબ જિલ્લા વાર વિવિધ પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
Total Posts
- ગુજરાત આરોગ્ય વિભાગ ની આ ભરતી માં જિલ્લાવાર વિવિધ જગ્યાઓ ખાલી છે.
Eligibility
- મિત્રો આ ભરતી માં દરેક પોસ્ટ માટે અલગ અલગ લાયકાત હોઈ ઓફિશિયલ નોટિફિકેશન નીચે આપેલ છે જેમાં તમામ વિગતો જોઈ શકો છો.
Selection Process
ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ arogyasathi.gujarat.gov.in પર અરજી કરી શકે છે.
Salary Details
પોસ્ટનું નામ | પગારધોરણ |
આયુષ મેડિકલ ઓફિસર | 25,000 |
મેલેરિયા ટેક્નિકલ સુપરવાઈઝર | 16,000 |
ઓડિયોલોજિસ્ટ | 15,000 |
ઓડીયોમેટ્રી આસિસ્ટન્ટ | 13,000 |
ફિમેલ હેલ્થ વર્કર | 12,500 |
કમ્પ્યુટર ઓપેરટર | 12,000 |
એકાઉન્ટટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર | 13,000 |
કોમ્પ્યુટર ઓપરેટર કમ ક્લાર્ક | 13,000 |
RBSK ફાર્માસીસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ | 13,000 |
સ્ટાફ નર્સ | 13,000 |
સેન્ટિનલ સાઈટ લેબોરેટરી ટેક્નિશિયન | 13,000 |
લેબોરેટરી ટેક્નિશિયન | 11,000 |
કોમ્યુનિટી હેલ્થ ઓફિસર | 25,000+ઈન્સેન્ટિવ |
મીડ વાઇફરી | 30,000+ઈન્સેન્ટિવ |
Documents required to apply
- આધારકાર્ડ
- કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
- અભ્યાસની માર્કશીટ
- અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
- ડિગ્રી
- ફોટો
- સહી
- તથા અન્ય
How to apply to Gujarat Health Department Recruitment 2023?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/ પર જઈ Current Opening સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
- હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
Important Dates
મિત્રો આમાં વિવિધ ભરતી પ્રમાણે તારીખો અલગ અલગ હોઈ આરોગ્ય વિભાગ નું ઓફિશિયલ નોટિફિકેશન વાંચી શકો છો. ઓફિશિયલ સાઇટ ની મુલાકાત લેતા અરજી શરૂ થવાની તારીખ 15 માર્ચ 2023 ના રોજ બહાર પાડવામાં આવી છે. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 17 માર્ચ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 23 માર્ચ 2023 છે.
Important Links
Apply Online | Click here |
Official Website | Click here |