Advertisements
મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે પોતે આની જાહેરાત કરી છે. તેણે ફેસબુક પર લખ્યું કે આજથી તમે વધુમાં વધુ ચાર ફોનમાં એક જ વોટ્સએપ એકાઉન્ટમાં લોગીન કરી શકો છો.
Advertisements
મેટાની માલિકીની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન WhatsAppમાં નવા અપડેટ્સ આવતા રહે છે. હવે વોટ્સએપે વધુ એક શાનદાર ફીચર રજૂ કર્યું છે. આ ફીચરની મદદથી એક જ વોટ્સએપ એકાઉન્ટનો એકસાથે ચાર ડિવાઈસ પર ઉપયોગ કરી શકાશે. મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે પોતે આની જાહેરાત કરી છે. તેણે ફેસબુક પર લખ્યું કે આજથી તમે વધુમાં વધુ ચાર ફોનમાં એક જ વોટ્સએપ એકાઉન્ટમાં લોગીન કરી શકો છો.
હવે એક જ વોટ્સએપ એકાઉન્ટ એક સાથે 4 મોબાઈલ પર ચલાવી શકાશે
Table of Contents

ચાર ફોનમાં એક જ એકાઉન્ટનો ઉપયોગ કરી શકશે
નવા ફીચરનો ફાયદો શું છે?
અન્ય ઉપકરણોને કેવી રીતે લિંક કરવું
Advertisements