માનવ કલ્યાણ યોજના | Manav Kalyan Yojana 2023 Gujarat Online Application Form @e-kutir.gujarat.gov.in

Advertisements

Manav Kalyan Yojana 2023 Gujarat Online Application Form @e-kutir.gujarat.gov.in ,Manav Kalyan Yojana Gujarat 2023 Gujarat Online Application Form pdf, માનવ કલ્યાણ યોજના ગુજરાત Kit Sahay yojana, Manav Garima Yojanaમાનવ ગરિમા યોજના 2023 

Advertisements

Manav Garima Yojana 2023: અરજી ફોર્મ પીડીએફ સ્ટેટસ ઓનલાઈન ડાઉનલોડ કરો: ગુજરાત સરકાર, જે રાજ્યના લોકો માટે તેની લાભદાયી યોજનાઓ માટે જાણીતી છે તે દરેક વ્યક્તિ માટે ખૂબ જ ચિંતિત છે. આદિજાતિ બાબતોના મંત્રાલયની મદદથી, રાજ્ય સરકારે અનુસૂચિત જાતિના વ્યક્તિઓમાં ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહિત કરવા અને આમ રોજગારમાં સુધારો કરવા માટે શરૂ કર્યું છે. https://e-kutir.gujarat.gov.in/Index.aspx

Manav Kalyan Yojana 2022: Manav Kalyan Yojana Gujarat 2022, માનવ કલ્યાણ યોજના ગુજરાત, Manav Garima Yojana, માનવ ગરિમા યોજના 2022

Manav Kalyan Yojana Gujarat 2023 Details

યોજનાનું નામ માનવ કલ્યાણ યોજના ૨૦૨૩/૨૪
વિભાગ કમિશ્નરશ્રી કુટીર અને ગ્રામ ઉધ્યોગ
ઓનલાઈન આરજી કરવાની તારીખ 1/04/2023
સતાવાર વેબસાઇટ e-kutir.gujarat.gov.in
યોજનાના ફાયદા વિવિધ ૨૭ પ્રકારની ટૂલ કીટ સહાય

માનવ કલ્યાણ યોજના માટે જરૂરી આધાર પુરાવા

માનવ કલ્યાણ યોજના ૨૦૨૩/૨૦૨૪ અંતર્ગત વિવિધ સાધન સહાય યોજનાનો લાભ લેવા આરજદારો પાસે નીચે મુજબના પૂરતા ડોક્યુમેંટ હોવા જરૂરી છે.

  • રૅશનકાર્ડ
  • રહેણાંક નો પુરાવો
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો
  • વાર્ષિક આવકનો દાખલો
  • તાલીમનો પુરાવો
  • બાંહેધરી પત્રક
  • એકરારનામું

માનવ કલ્યાણ યોજના આવક મર્યાદા

માનવ કલ્યાણ યોજના અંતર્ગત શહેરી વિસ્તારમાં રહેતા લોકોની વાર્ષિક આવક ૧,5 ૦,૦૦૦ કે તેથી ઓછી હોય અથવા ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકો કે જેમની વાર્ષિક આવક 1,20,000 કે તેથી ઓછી હોય તેવા અરજદારો જ આ યોજાનાનો લાભ લઈ શકે.

માનવ કલ્યાણ યોજના અંતર્ગત મળવા પાત્ર ટૂલકિટ સહાય ઉપજના ના નામ

ક્રમ નં ટુલકીટ્સનું નામ
કડીયાકામ
સેન્ટીંગ કામ
વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
મોચી કામ
ભરત કામ
દરજી કામ
કુંભારી કામ
વિવિધ પ્રકારની ફેરી
પ્લંબર
૧૦ બ્યુટી પાર્લર
૧૧ ઇલેક્ટ્રીક એપ્લાયંસીસ
૧ર ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ
૧૩ સુથારી કામ
૧૪ ધોબી કામ
૧પ સાવરણી સુપડા બનાવનાર
૧૬ દુધ-દહીં વેચનાર
૧૭ માછલી વેચનાર
૧૮ પાપડ બનાવટ
૧૯ અથાણાં બનાવટ
ર૦ ગરમ, ઠંડાપીણાં, અલ્પાહાર વેચાણ
૨૧ પંચર કીટ
૨૨ ફલોરમીલ
૨૩ મસાલા મીલ
૨૪ રૂ ની દીવેટ બનાવવી (સખી મંડળની બહેનો)
૨૫ મોબાઇલ રીપેરીંગ
૨૬ પેપર કપ અને ડીશ બનાવટ (સખી મંડળ)
૨૭ હેર કટીંગ (વાળંદ કામ)
માનવ કલ્યાણ યોજના મલાવા પાત્ર ટૂલ કીટસ (source e kutir )

માનવ કલ્યાણ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૩/૨૦૨૪ માટે ઓનલાઈન અરજી કી રીતે કરવી ?

માનવ કલ્યાણ યોજના આંટાર્ગેટ વિવિધ સાધન સહાય યોજનાનો લાભ લેવા માંટે તમે ગ્રામ્ય vc પાસે જય ઓનલાઈન અરજી કરી શકશો અથવા તો જો તમે ઓનલાઈન જાતે જ અરજી કરવા ઇચ્છતા હોવ તો નીચેના સ્ટેપ્સ અનુસરો
૧) સૌપ્રથમ https://e-kutir.gujarat.gov.in/ વેબસાઇટ પર જાઓ

૨) ત્યારબાદ જમણી બાજુએ આપેલ For New Individual Registration Click Here પર ક્લિક કરો

3) જે તમને નવી વિન્ડો પર લઈ જશે અહી આપેલ નવી વ્યતિગત/નાગરિક તરીકે નોંધણીની વિગતો માં તમામ માહિતી ભરવી જે બાદ સબમિટ કે નોંધણી કરો બટન પર ક્લિક કરવું .

4) રજીસ્ટ્રેશન થયા બાદ તમારા મેલ આઈડી તમને આઈડી પાસવર્ડ મળી જશે. જે બાદ લૉગિન કરી બાકીની વિગતો ઓનાળિયાયં ભરવી 5) તમામ વિગતો ભર્યા બાદ ફોર્મ સબમીટ કરી એપ્લિકેશન પ્રિન્ટ કરવી લેવી.

Credit: gk job

આ ઉપરાંત ગયા વર્ષે જે અરજીઓ મંજૂર થયેલ હોય પરંતુ ડ્રો માં પસંદગી પામેલ ના હોય તેવા અરજદારોએ અરજી કરવાની રહેશે નહી.
તા.૧/૪/૨૦૨૩ થી આ યોજનાના ફોર્મ ભરવાના શરૂ થશે

Important Links for Manav Kalyan Yojana 2023:

સેલ્ફ ડિક્લેરેશન : અહી ક્લિક કરો
ઓફીસિયલ ઓનલાઈન વેબસાઇટ : અહી ક્લિક કરો

Rate this post

Advertisements
See also  Gujarat Covid19 Death Sahay Apply Online @iora.gujarar.gov.in

Leave a Comment

Advertisements
close button