Advertisements
ISRO Recruitment 2023: આજના સમયમાં નોકરી મેળવવી એ બહુ મોટી વાત છે, જો તમને સરકારી નોકરી મળશે તો તમારું જીવન અને તમારા પરિવારનું જીવન બદલાઈ જશે. તેથી જ અમે તમારી સાથે રોજબરોજ સરકારી અને ખાનગી નોકરીની જાહેરાતોની વિવિધ માહિતી શેર કરીએ છીએ.
Advertisements
ISRO Recruitment 2023 | Indian Space Research Organisation Recruitment 2023
Name of the organization | Indian Space Research Organisation |
Name of the post | Different |
Means of Application | Online |
Place of employment | India |
Date of Notification | 23 March 2023 |
Date of commencement of form filling | 27 March 2023 |
Last date of form filling | 24 April 2023 |
Official website link | https://www.isro.gov.in/ |
Post Name
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દ્વારા ટેક્નિકલ આસિસ્ટન્ટ, ટેક્નિશિયન, ડ્રાફ્ટ્સમેન, હેવી વિહિકલ ડ્રાઈવર, લાઈટ વિહિકલ ડ્રાઈવર તથા ફાયરમેનની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
Total Posts
ISRO ઘ્વારા જાહેર કરાયેલી આ ભરતીમાં
- ટેક્નિકલ આસિસ્ટન્ટની 24,
- ટેક્નિશિયનની 29,
- ડ્રાફ્ટ્સમેનની 01,
- હેવી વિહિકલ ડ્રાઈવરની 05,
- લાઈટ વિહિકલ ડ્રાઈવરની 02
- ફાયરમેનની 01
Eligibility
Name of the post | qualification |
Technical Assistant | Diploma in Engineering (in related field) |
technician | ITI pass |
Draftsman | ITI in Draftsman Civil Trend |
Heavy vehicle driver | 10 pass + HMV driving license and 5 years experience |
Light Vehicle Driver | 10 pass + LVC driving license and 3 years experience |
Fireman | 10 passes |
Salary Details
Name of the post | Salary scale |
Technical Assistant | Rs 44,900 to Rs 1,42,400 |
technician | Rs 21,700 to 69,100 |
Draftsman | Rs 21,700 to 69,100 |
Heavy vehicle driver | Rs 19,900 to Rs 63,200 |
Light Vehicle Driver | Rs 19,900 to Rs 63,200 |
Fireman | Rs 19,900 to Rs 63,200 |
Selection Process
- લેખિત પરીક્ષા
- ટ્રેડ ટેસ્ટ (જો પોસ્ટ માટે જરૂરી હોય તો)
- દસ્તાવેજ ચકાસણી
- તબીબી પરીક્ષા
How to apply for ISRO Recruitment 2023?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે ISRO ની ભરતી માટે અરજી કરવાની વેબસાઈટ https://iprc.gov.in/ પર જાવ.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન માધ્યમથી ફી ચુકવણી કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
Important Date
આ ભરતી ની નોટિફિકેશન ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દ્વારા ઘ્વારા 23 માર્ચ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 27 માર્ચ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 24 એપ્રિલ 2023 છે.
Important Link
Official Notification | Download |
Apply Online | Click here |
Official Website | Click here |
Advertisements