Gujarat Gujcet 2023 Hall Ticket: 12મા ધોરણ સાયન્સમાં અભ્યાસ કરતા ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ગુજરાત 2023 પરીક્ષાની હોલ ટિકિટ જાહેર કરવામાં આવી છે. તમે Gujcet.gseb.org પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકો છો.
Gujarat Gujcet 2023 Hall ticket Download
ધોરણ | 12 સાયન્સ |
બોર્ડ | GSHEB |
hall tickets ડાઉનલોડ કરવા માટે વેબસાઈટ | WWW.Gujcet.gseb.org |
પરીક્ષા તારીખ | 3/4/2023 |
સમય | 10-4 |
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજરાત 2023ની હોલ ટિકિટ જારી કરવામાં આવી છે. જે વિદ્યાર્થીઓ ગુજકેટ 2023 ની પરીક્ષા આપવા જઈ રહ્યા છે તેઓ GSEB ની સત્તાવાર વેબસાઈટ gujcet.gseb.org પરથી આ હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકે છે.
Gujcet પરીક્ષા સમય
ગુજસેટ 2023ની પરીક્ષા 3જી એપ્રિલ 2023ના રોજ યોજાવા જઈ રહી છે. પરીક્ષાનો સમય આ પરીક્ષા વિવિધ સ્થળોએ સવારે 10:00 થી સાંજના 4:00 વાગ્યા સુધી યોજાવાની છે.
Gujcet પરીક્ષાનું માળખું
ભૌતિક વિજ્ઞાન | 40 પ્રશ્નો 40 ગુણ |
રસાયણ વિજ્ઞાન | 40 પ્રશ્નો 40 ગુણ |
જીવ વિજ્ઞાન | 40 પ્રશ્નો 40 ગુણ |
ગણિત | 40 પ્રશ્નો 40 ગુણ |
વિજ્ઞાન | 40 પ્રશ્નો 40 ગુણ |
- ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનનો સમય 120 મિનિટનો રહેશે.
- જીવ વિજ્ઞાન સમય 60 મિનિટ
- ગણિતમાં સમય 60 મિનિટ
સૂચનાઓ
- ગુજકેટ 2023 માટે ફોર્મ ભરતી વખતે નોંધાવેલ Mobile no. અથવા Email Id અહીંયા દાખલ કરો.
-
આપની જન્મ તારીખ અથવા GUJCET Application Form no. દાખલ કરો.
- કેપ્ચા કોડ દાખલ કરો.
- પ્રવેશિકા (Hall Ticket) મેળવવા માટે “Search Hall Ticket” બટન પર ક્લિક કરો.
-
ડાઉનલોડ સંબંધિત સમસ્યાઓ માટે ટેક્નીકલ હેલ્પ લાઇન પર સંપર્ક કરો – ૮૪૦૧૨૯૨૦૧૪, ૮૪૮૫૯૯૨૦૧૪
GUJCET Exam Admit Card 2023 | અહીં ક્લિક કરો |
Steps To Download Gujcet 2023 hall ticket
ગુસ્સેટ 2023 ની હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે
- સૌપ્રથમ જીએસઇબી ની ઓફિસિયલ વેબસાઈટ Gujcet.gseb.org પર જાવ.

- ત્યારબાદ ગુજરાત Gujcet 2023 હોલ ટિકિટ લિંક પર ક્લિક કરો.

- ત્યારબાદ તમારી લોગીન ડિટેલ્સ ભરી સબમિટ બટન પ્રેસ કરો.

- જે બાદ તમારી હોલ ટિકિટ સ્ક્રીન પર ડિસ્પ્લે થશે.
- આ ટિકિટ તમે ડાઉનલોડ કરી હાર્ડ કોપી પ્રિન્ટ આઉટ કરી શકો.