ISRO Recruitment 2023: 10 પાસ અથવા ITI નું છે સર્ટિફિકેટ તો મેળવો નોકરી ISRO માં, મળશે 69000 પગાર

Advertisements

ISRO Recruitment 2023: ઈસરો (ઇન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઇઝેસન) અંતરિક્ષ કેન્દ્રમાં નોકરીની શોધમાં રહેલા યુવાનો માટે આ સારી તક છે. જે પણ ઉમેદવાર આ પોસ્ટ (ISRO Recruitment) માટે અરજી કરવા ઈચ્છે છે, તે નીચે આપલી બાબતો પર ધ્યાન આપે.

Advertisements

ISRO Bharti 2023: ઇસરો વિક્રમ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્ર (VSSC) એ ટેકનીશિયન-એ, ડ્રાફ્ટ્સમેન-બી અને રેડિયોગ્રાફર-એના પદો (ISRO Recruitment 2023) ની જગ્યાઓ ભરવા માટે અરજી મંગાવી છે. તો આમાં ઈચ્છુક અને યોગ્ય ઉમેદવારો આ પોસ્ટ પર અરજી કરવા ઈચ્છે છે તે ISRO ની ઓફિસિયલ વેબસાઇટ vssc.gov.in કે isro.gov.in પર જઈને અરજી કરી શકે છે. આ પોસ્ટ માટેની અરજી પ્રક્રિયા 4/05/2023 થી શરૂ થશે અને અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18/05/2023 છે. આ ભરતી પ્રક્રિયામાં કુલ 49 જેટલી પોસ્ટ ભરવામાં આવશે. જે પણ ઉમેદવાર ઈસરોમાં નોકરી કરવાની ઈચ્છા છે, તેના માટે યોગ્ય તક છે.

Follow on Facebook Join Now
Follow on Instagram Join Now

ISRO Recruitment 2023: નીચે ભરવાની થતી જગ્યાઓ

આ ભરતી કુલ 49 જેટલી જગ્યાઓ ભરવા માટે ભરતી હાથ ધરવામાં આવી છે, જેમાં 43 જેટલી ખાલી જગ્યાઓ ટેકનિશિયન-Aની જગ્યા માટે છે, 5 જેટલી ખાલી જગ્યાઓ ડ્રાફ્ટ્સમેન-બીની જગ્યા માટે છે અને 1 ખાલી જગ્યા રેડિયોગ્રાફરની પદ માટે છે.

ભરતી સંસ્થા ISRO,VSSC
જગ્યાનુ નામ ટેકનિશિયન-A,ડ્રાફ્ટ્સમેન-બી,રેડિયોગ્રાફર
શૈક્ષણિક લાયકાત 10 પાસ અને ITI પાસ
કુલ જગ્યા 49
ઓનલાઇન અરજી કરવાની તારીખ 04/05/23 થી 18/05/23 સુધી
સતાવાર વેબસાઈટ www.isro.gov.in અથવા www.vssc.gov.in

ISRO Recruitment 2023

ISRO ની આ ભરતી માટે નીચે મુજબની જગ્યાઓ માટે ભરતી છે.

See also  DRDA Recruitment 2021 : Applications Invited for 05 Block Coordinator Posts
પોસ્ટ ખાલી જગ્યા
Fitter 17 જગ્યા
Electronic Mechanic 8 જગ્યા
Electrician 6 જગ્યા
Machinist 4 જગ્યા
MR&AC 3 જગ્યા
Turner 2 જગ્યા
Plumber 2 જગ્યા
Mechanic Motor Vehicle/
Mechanic Diesel
1 જગ્યા
Mechanical 5 જગ્યા

ISRO Recruitment 2023: માટેની અરજી ફી

યૂઆર/ઓબીસી ઉમેદવારો માટે અરજી ફી- 100 રૂપિયા
એસસી/એસટી/પીડબ્લ્યૂડી અને મહિલા ઉમેદવારો માટે- શૂન્ય (0)

ISRO Bharti 2023: પગારધોરણ

ટેકનીશિયન-બી- લેવલ 03, 21700 થી 69100
ડ્રાફ્ટ્સમેન-બી – લેવલ 03, 21700 થી 69100
રેડિયોગ્રાફર-એ લેવલ-4, 25500 થી 81100

ISRO Bharti 2023:માટે વય મર્યાદા

જે ઉમેદવારો આ પોસ્ટ માટે અરજી કરવા ઈચ્છે છે, તેની ઉંમર 35 વર્ષથી કે તેથી ઓછી હોવી જોઈએ.

અગત્યની લીંક

ISRO ભરતી નોટીફીકેશન 1 અહિં ક્લીક કરો
ISRO ભરતી નોટીફીકેશન 2 અહિં ક્લીક કરો
ઇસરોની ઓફીસીયલ વેબસાઇટ અહિં ક્લીક કરો
VSSC ની ઓફીસીયલ વેબસાઇટ અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો
Rate this post

Advertisements
Advertisements