Intelligence Bureau Recruitment 2023: 1675 Posts

Nikhil Sangani

Updated on:

Rate this post

Intelligence Bureau Recruitment 2023, IB Vacancy 2023, IB ભરતી 2023 :  (IB) એ સુરક્ષા સહાયક અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS) ની 1675 જગ્યાઓની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ ભરતીનું ઓનલાઈન ફોર્મ 28 જાન્યુઆરી 2023થી શરૂ થશે અને 17 ફેબ્રુઆરી 2023 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે IB માં વિવિધ જગ્યાઓની ભરતી માટે સત્તાવાર સૂચના બહાર પાડી છે. તમે નીચે આપેલ લિંક દ્વારા આ સૂચના ડાઉનલોડ કરી શકો છો.

Intelligence Bureau Recruitment 2023 IB

સંસ્થાનું નામ ઇન્ટેલિજન્સ બ્યુરો
પોસ્ટનું નામ સિક્યુરિટી આસિસ્ટન્ટ અને MTS
કુલ જગ્યાઓ 1675
અરજી પક્રિયા ઓનલાઈન
જોબ લોકેશન ઇન્ડિયા
ફોર્મની છેલ્લી તારીખ 17 ફેબ્રુઆરી 2023
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ અહીં ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઈટ www.mha.gov.in
See also  UGVCL Recruitment Apply online for 56 Graduate Apprentice Posts

IB Vacancy 2023, IBમાં મોટી ભરતી

પોસ્ટનું નામ કુલ જગ્યાઓ
સિક્યુરિટી આસિસ્ટન્ટ/એક્ઝિક્યુટિવ 1525
MTS 150
Join WhatsApp Group Join Now
Join Telegram Group Join Now

શૈક્ષણિક લાયકાત

  • માન્ય બોર્ડ અથવા ઇન્સ્ટિટ્યૂટ માંથી ધોરણ 10 પાસ અથવા તેને સમકક્ષ લાયકાત ધરાવતા ઉમેદવાર આ ભરતીમાં ઓનલાઈન અરજી કરી શકે છે.

ઉંમર મર્યાદા

પોસ્ટનું નામ વય મર્યાદા
સિક્યુરિટી આસિસ્ટન્ટ/એક્ઝિક્યુટિવ 27 વર્ષથી વધારે નહિ
MTS 18 થી 25 વર્ષ

IB MTS ભરતી અરજી ફી

અન્ય તમામ ઉમેદવારો માટે રૂ.450/-
Gen/OBC/EWS કેટેગરી ના પુરુષ ઉમેદવાર માટે રૂ.500/-

IBમાં મોટી ભરતી 2023-ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું

  • ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ www.mha.gov.in અથવા www.ncs.gov.in પર ની મુલાકાત લેવી જોઈએ.
  • જાહેરાત શોધો અને ડાઉનલોડ કરો અને યોગ્યતાના માપદંડોને ખૂબ જ કાળજીપૂર્વક તપાસો.
  • ઑનલાઇન એપ્લિકેશન વિભાગમાંથી ઇચ્છિત પોસ્ટ પસંદ કરો અને હવે લાગુ કરો બટન પર ક્લિક કરો.
  • નામ, જન્મ તારીખ, જાતિ, વગેરે જેવી કેટલીક મૂળભૂત માહિતી સાથે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈમેલ સાથે રજીસ્ટ્રેશન ભરો.
  • છેલ્લે, એપ્લિકેશન ફોર્મ સબમિટ કરો અને ભવિષ્યના ઉપયોગ માટે ડાઉનલોડ કરો અથવા પ્રિન્ટઆઉટ લો.
See also  GMDC Recruitment 2022 | Applications Invited for 09 Apprentice Posts

મહત્વપૂર્ણ તારીખો

શરૂઆતની તારીખ 28/01/2023
છેલ્લી તારીખ 27/02/2023

મહત્વપૂર્ણ લિંક

ઓફિશિયલ નોટિફિકેશન વાંચવા અહીં ક્લિક કરો
ઓનલાઈન ફોર્મ ભરવા અહીં ક્લિક કરો

FAQs

  • IB ભરતી 2023 ની છેલ્લી તારીખ શું છે?

    17 ફેબ્રુઆરી 2023

  • IB ભરતીની માટેની સત્તાવાર વેબસાઇટ શું છે

    IB ભરતીની સત્તાવાર વેબસાઇટ www.mha.gov.in અથવા www.ncs.gov.in છે.