Download the list of public holidays in 2023 – 24 | વર્ષ 2023 – 24 ની જાહેર રજાઓનુ લિસ્ટ

Advertisements

Download the list of holidays 2023 – 24 | જાહેર રજા નું લિસ્ટ તમારા જીલ્લાનું અને બીજા જિલ્લા નું ડાઉનલોડ કરો

Advertisements

 

JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.

ગુજરાત સરકારના કર્મચારીઓને કઈ 22 જાહેર રજાઓ મળશે? કઈ તારીખે છે કઈ રજા? જુઓ આખું લિસ્ટ public holidays

ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2021ની જાહેર રજાનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે જાહેર રજાના લિસ્ટની જાહેરાત કરી છે.

આગામી વર્ષે 22 દિવસ વિવિધ જાહેર રજાઓ રહેશે. જોકે, આગામી વર્ષમાં શનિ અને રવિવારને દિવસે 7 જાહેર રજાઓ આવી રહી છે. ગુજરાત સરકારે બેંકો માટેની જાહેર રજાઓનું લિસ્ટ અને 44 મરજીયાત રજાઓનું પણ લિસ્ટ પણ જાહેર કર્યું છે. નીચે રજાનું આખું લિસ્ટ આપવામાં આવ્યું છે. જેમાં તહેવારનું નામ, તારીખ અને વાર સહિતની માહિતી આપવામાં આવી છે.

મરજીયાત રજાઓમાં પણ આઠ રજાઓ રવિવારના દિવસે આવતી હોવાથી  તેને મરજીયાત રજાના દિવસ તરીકે જાહેર કરવામાં આવી નથી.

મરજીયાત રજાઓમાં પણ આઠ રજાઓ રવિવારના દિવસે આવતી હોવાથી. તેને મરજીયાત રજાના દિવસ તરીકે જાહેર કરવામાં આવી નથી.

સરકારી કર્મચારીઓ પોતાની પસદંગી પ્રમાણે ધાર્મિક બાધ વિના તેહવારના પ્રસંગોમાં વધુમાં વધુ બે મરજીયાત રજાઓ ભોગવી શકશે. જેના માટે કર્મચારીએ અગાઉતી લેખિત અરજી કરવી જોઇશે અને જેને યોગ્ય અધિકારી સરકારી કામકાજની અગત્યતા જોઇને પરવાનગી આપશે.

  • શનિવારના દિવસે ગાંધીજયંતી, ભાઈબીજ અને નાતાલની રજા હોવાથી એને મુખ્ય 22 રજામાં સામેલ કરાઈ
  • રવિવારના દિવસે મહાવીર જન્મજયંતી, સ્વાતંત્ર્ય દિવસ, રક્ષા બંધન અને સરદાર વલ્લભભાઈ પટેલ જન્મજયંતીની રજા
  • Download the list of holidays 2022

See also  Surendranagar Jillafer Badli Seniority list

ગુજરાત સરકારે 2023ના public holidays

વર્ષની સરકારી કચેરીઓ માટેની જાહેર રજાઓની યાદી જાહેર કરી છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં 22 જાહેર રજા છે, જ્યારે 44 મરજિયાત રજા છે.

આ યાદીમાં જાહેર રજાઓમાં 5 રજા રવિવારે આવતી હોવાથી એનો સમાવેશ જાહેર રજાઓમાં કરવામાં આવ્યો નથી, જ્યારે મરજિયાત રજાઓમાં 8 રજા રવિવારના દિવસે આવતી હોવાથી એનો સમાવેશ મરજિયાત રજાના દિવસે જાહેર કર્યો નથી. રવિવારે આવનારી રજાઓમાં મહાવીર જન્મજયંતી, સ્વાતંત્ર્ય દિવસ, રક્ષા બંધન અને સરદાર વલ્લભભાઈ પટેલ જન્મજયંતી છે. આ ચાર રજાઓ રવિવારના દિવસે આવતી હોવાથી એને જાહેર રજાઓના લિસ્ટમાં સમાવેશ નથી કરાયો. જોકે શનિવારે આવતી ગાંધીજયંતી, ભાઈબીજ અને નાતાલના પર્વની રજાને 22 રજાના લિસ્ટમાં સામેલ કરવામાં આવી છે.


44 મરજિયાત રજાની પણ જાહેરાત public holidays

ગુજરાત સરકારે 44 મરજિયાત રજાની પણ જાહેરાત કરી છે. જેમાં પણ આઠ રજા રવિવારના દિવસે આવતી હોવાથી એને મરજિયાત રજાના દિવસ તરીકે જાહેર કરવામાં આવી નથી. સરકારી કર્મચારીઓ પોતાની પસંદગી પ્રમાણે ધાર્મિક બાધ વિના તહેવારના પ્રસંગોમાં વધુમાં વધુ બે મરજિયાત રજાઓ ભોગવી શકશે, જેના માટે કર્મચારીએ અગાઉથી લેખિત અરજી કરવી કરવી પડશે, જેને યોગ્ય અધિકારી સરકારી કામકાજનું મહત્ત્વ જોઇને મંજૂરી આપશે.

See also  Elite universities improve teaching scores after resubmissions

બેંકોમાં 16 રજા જાહેર કરાઈ

2023ના વર્ષમાં બેંકોમાં કુલ 16 રજા જાહેર કરવામાં આવી છે.

જેમાં 5 રજા રવિવારે આવતી હોવાથી એનો સમાવેશ જાહેર રજાઓમાં કરવામાં આવ્યો નથી.

ગુજરાત સરકારની કચેરીઓ માટે 2023 – 24ની જાહેર રજાઓ Download the list of holidays 2022

 

મધ્ય ગુજરાત  ઉત્તર ગુજરાત      સૌરાષ્ટ્ર – કચ્છ દક્ષિણ ગુજરાત
અમદાવાદ ગાંધીનગર રાજકોટ સુરત
વડોદરા અરવલ્લી અમરેલી ભરૂચ
આણંદ બનાસકાંઠા ભાવનગર ડાંગ
છોટાઉદેપુર મહેસાણા બોટાદ નર્મદા
દાહોદ પાટણ દેવભૂમિ દ્વારકા નવસારી
ખેડા સાબરકાંઠા ગીર સોમનાથ તાપી
મહીસાગર   જામનગર વલસાડ
પંચમહાલ   જુનાગઢ  
    મોરબી  
    પોરબંદર  
    સુરેન્દ્રનગર  
    કચ્છ

Gujarat Educational Holiday calender list 2023/24  : Click Here

સામાન્ય રજાઓ

 

મરજીયાત રજાઓ

 

બેન્‍કો માટે જાહેર રજાઓ

 

Rate this post

Advertisements

Leave a Comment

Advertisements
close button