Sarkari Printing Press Vadodara Recruitment 2023 | સરકારી પ્રિન્ટીંગ પ્રેસ વડોદરા ભરતી 2023: સરકારી પ્રિન્ટીંગ પ્રેસ વડોદરા એ એપ્રેન્ટીસશીપ એક્ટ 1966 હેઠળ ઓફસેટ મશીન માઈન્ડર, બુક બાઈન્ડર અને અન્ય ઉલ્લેખિત ટ્રેડ્સ (સરકારી પ્રેસ વડોદરા ભરતી) માં એપ્રેન્ટીસની ખાલી જગ્યાઓની ભરતી માટે ભરતી પ્રકાશિત કરી છે.
Sarkari Printing Press Vadodara Recruitment 2023
Name of the post | Government Printing Press Vadodara |
Name of place | Offset Machine Minder, Book Binder and others |
Total space | 31 |
Place of employment | Vadodara, Gujarat |
Last date of form filling | March 20, 2023 |
સરકારી મુદ્રણાલય વડોદરામાં ભરતી
સરકારી મુદ્રણાલય વડોદરામાં ભરતી 2023 દ્વારા 31 એપ્રેન્ટીસ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારો આ ભરતીમાં ફોર્મ ભરી શકશે.
12 પાસ અને ITI પાસ માટે
જે મિત્રો સરકારી પ્રિન્ટીંગ પ્રેસ એપ્રેન્ટીસ ભરતી 2023 ની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ સારો મોકો છે. એપ્રેન્ટીસ ભરતીને લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.
સરકારી પ્રિન્ટીંગ પ્રેસ વડોદરા ભરતી 2023
ટ્રેડ | તાલીમની મુદ્દત | કુલ જગ્યા |
બુક બાઈન્ડર | 24 માસ | 18 |
ઓફસેટ મશીન માઈન્ડર | 36 માસ | 03 |
ડેસ્કટોપ પબ્લીસીંગ ઓપરેટર | 12 માસ | 02 |
ઓફીસ ઓપરેશન એક્ઝીક્યુટીવ (બેંક ઓફિસ) | 12 માસ | 08 |
Age Limit
દરેક ટ્રેડ માટે વય મર્યાદા તારીખ 20-03-2023ના રોજ 14 વર્ષથી ઓછી હોવી જોઈએ નહી.
stipend
ઉમેદવારોને એપ્રેન્ટીસ અધિનિયમ 1961 મુજબ સરકારશ્રી દ્વારા નિયત કરેલ માસિક સ્ટાઇપેન્ડ ચુકવવામાં આવશે અને તાલીમ પૂર્ણ થયેથી આપોઆપ છૂટાથયેલ ગણાશે.
Government Press Vadodra Recruitment 2023 સુચના
ઓફસેટ મશીન માઈન્ડર ટ્રેડમાં આઈ.ટી.આઈ પાસ કરેલ હશે તેને 01 વર્ષ છૂટ આપવામાં આવશે અને આગલા વર્ષમાં પ્રવેશ મળશે.
દરેક ઉમેદવાર https://www.apprenticeshipindia.gov.in વેબસાઇટ પર ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઈએ અને રજીસ્ટ્રેશન નંબર અરજી ઉપર ફરજીયાત દર્શાવવાનો રહેશે.
ઉમેદવારોએ અરજીમાં તમામ વિગતો ભરી, ટ્રેડનું નામ, મોબાઈલ નંબર દર્શાવી અરજી સાથે જન્મતારીખનો દાખલો, અભ્યાસની માર્કશીટ અને આધારકાર્ડની પ્રમાણિત નકલો તારીખ : 20-03-2023 સુધીમાં વ્યવસ્થાપકશ્રી, સરકારી મુદ્રણાલય અને લેખનસામગ્રી, આનંદપુરા, કોઠી રોડ, વડોદરા – 390001ને મળી રહે તે રીતે મોકલી આપવી.
નોંધ : આ ભરતીની માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થયેલ છે. અમારો હેતુ આપ સુધી સાચી માહિતી પહોચાડવાનો છે તેથી અરજી કરતા પહેલા જાહેરાતની ખરાઈ જરૂર કરી લેવી.
Read the recruitment notification | Click here |
What is the last date to fill a form in Government Printing Press Vadodara Recruitment?
20 March 2023
How many vacancies are there in Government Printing Press Vadodara Recruitment?
Recruitment to 31 posts