ખેડૂતના મકાનના પતરા ઉપર ચડી ગયા જંગલના રાજા સિંહ.., નીચે ઉતરવા કર્યું એવું કે.., વીડિયો જોઈને ધબકારા વધી જશે…

Nikhil Sangani

Rate this post

મિત્રો આપણી સામે અવારનવાર ઘણા બધા વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વધારે વાયરલ થતા નજરે ચડે છે અને હાલમાં એક ગીર જંગલ વિસ્તારની અંદર સતત વરસી રહેલા વરસાદની વચ્ચે જંગલના રાજાએ એવા ઠાઠ માંઠ થી બેથા હોય તેવા અલગ અલગ સ્થળ ના વિડીયો અત્યારે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વધારે વાયરલ થઇ રહ્યા છે. જેને જોઈને તેમના ફોટાઓ પણ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વધારે વાયરલ થઇ રહ્યા છે

Join WhatsApp Group Join Now
Join Telegram Group Join Now

મિત્રો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહેલા વીડિયોની અંદર આપણે જોઈ શકીએ છીએ કે સિંહ ખેડૂતના મકાનની છત ઉપર આરામથી બેઠેલા જોવા મળી રહ્યા છે અને બીજા પશુઓનો આનંદ પણ લેતા જોવા મળી રહ્યા છે તેમાં થોડા દિવસો પહેલા ન આ વિડીયો છે અને વાત કરવામાં આવે તો જ્યારે પણ વરસાદ પડે ત્યારે પ્રકૃતિ ઊઠે છે અને વન્ય પ્રાણીઓની જહલપાલ પણ ગીર વિસ્તારની અંદર જોવા મળી રહે છે

તેવામાં બે અલગ અલગ ગ્રામ્ય વિસ્તારની અંદર જંગલના રાજા સિંહના વિડીયો ખૂબ જ વધારે વાયરલ થઈ રહ્યા છે અને જંગલ વિસ્તારના બોર્ડર ઉપર ના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોના મકાનના છત ઉપર સિંહ ચડી ગયા હોય અને મજા માણતા હોય તે પ્રકારના દ્રશ્યો ન જ રહે છે.

અને આટલું જ નહીં મકાન ની ઉપર પતરાની છત ઉપર સિંહ આરામ કરી રહ્યા છે અને બીજી બાજુ ઝીરો ઝીરો વરસાદ પણ આપણા સૌ કોઈ લોકો જોઈ શકીએ છીએ. બીજી બાજુ સિંહ પોતાની મજા માણતા હોય તે પ્રકારની રહેશો નજરે ચડે છે અને કહેવાય છે કે સિંહને સિંહાસનની જરૂર પડતી નથી અને સિંહ જ્યાં બેસે ત્યાં જ તેનું સિંહાસન બની જાય છે

See also  ગુજરાત સામે ગુજરાતી ભારે પડ્યો : IPL ફાઇનલમાં ચેન્નાઇ સુપર કિંગ્સની ગુજરાત સામે જીત - IPL 2023 FINAL CKS vs GT

મિત્રો સોશિયલ મીડિયા ઉપર આ પ્રકારના વિડીયો વાયર થઈ રહ્યો છે અને વરસાદી માહોલની વચ્ચે જંગલના રાજા સિંહ ખૂબ જ આનંદ કરી રહ્યા છે અને આ વિડીયો સુશાંતાન નંદાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે