JMC Recruitment 2023 | Jamnagar Municipal Corporation Recruitment 2023

Advertisements

JMC Recruitment 2023: જામનગર મહાનગરપાલિકામાં આજની ભરતી આવી છે. આજના સમયમાં નોકરી મેળવવી એ બહુ મોટી વાત છે, જો તમને સરકારી નોકરી મળશે તો તમારું જીવન અને તમારા પરિવારનું જીવન બદલાઈ જશે. તેથી જ અમે તમારી સાથે રોજબરોજ સરકારી અને ખાનગી નોકરીની જાહેરાતોની વિવિધ માહિતી શેર કરીએ છીએ.

Advertisements

JMC Recruitment 2023 | Jamnagar Municipal Corporation Recruitment 2023

Name of the organization Jamnagar Municipality
Name of the post Different
Means of Application Offline
Place of employment Jamnagar, Gujarat
Date of Notification 20 March 2023
Date of Interview 02 April 2023
Official website link https://www.mcjamnagar.com/

Post Name

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વિમિંગ કોચ (પુરુષ), ટેબલ ટેનિસ કોચ, બેડમિન્ટન કોચ, જિમ ટ્રેનર (પુરુષ), જિમ ટ્રેનર (મહિલા) તથા લાઈફ ગાર્ડ (મહિલા)ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

See also  CGA Recruitment 2022: Assistant Accounts Officer 590 Vacancies @ cga.nic.in

Total Posts

જાહેરાતમાં જણાવ્યા અનુસાર JMC ની આ ભરતીમાં

  • સ્વિમિંગ કોચ (પુરુષ)ની 03, જગ્યા
  • ટેબલ ટેનિસ કોચની 02, જગ્યા
  • બેડમિન્ટન કોચની 02, જગ્યા
  • જિમ ટ્રેનર (પુરુષ)ની 01, જગ્યા
  • જિમ ટ્રેનર (મહિલા)ની 01 જગ્યા
  • લાઈફ ગાર્ડ (મહિલા)ની 01 જગ્યા

Eligibility

મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

Salary Details

આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને દરરોજ એક કલાક આમ માસિક 30 કલાક કામ હોય તો 2000 રૂપિયા ચુકવવામાં આવશે. પગારની વધુ માહિતી તમે જાહેરાતમાં જોઈ શકો છો.

Selection Process

JMC ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 6 માસના કોન્ટ્રાકટ પર કરવામાં આવશે.

Documents required to apply

  • પાસપોર્ટ સાઈઝના 2 ફોટા
  • માર્કશીટ
  • લિવિંગ સર્ટિફિકેટ અથવા જન્મનો દાખલો
  • જાતિનો દાખલો
  • અનુભવનું સર્ટિફિકેટ
  • તથા અન્ય

Place of interview

આ ભરતીમાં ઉમેદવારે રૂબરૂ હાજર રહેવું પડશે. ઇન્ટરવ્યૂની તારીખ 02 એપ્રિલ 2023 છે તથા ઇન્ટરવ્યુનું સ્થળ મ્યુનિસિપલ કમિશનર, જામનગર મહાનગરપાલિકા, જ્યુબિલી ગાર્ડન-જામનગર ખાતે છે.

See also  Gujarat High Court Recruitment 2023 For Bailiff / Process Server

Important Date

આ ભરતીની નોટિફિકેશન જામનગર મહાનગરપાલિકા દ્વારા ઘ્વારા 20 માર્ચ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી અને આ ભરતીમાં ઉમેદવારે ઓનલાઈન કે ઓફલાઈન અરજી કરવાની રહેતી નથી તથા ઉમેદવારે ઇન્ટરવ્યૂની તારીખે રૂબરૂ હાજર રહેવાનું રહેશે.

Important Link

Official Notification Download
Official Website Click here
Rate this post

Advertisements
Advertisements
close button