Vidhyasahayak Ghat Bharti 2023 Std 1 to 8 | vsb.dpegujarat.in

Nikhil Sangani

Updated on:

Rate this post

Vidhyasahayak Ghat Bharti 2023 Std 1 to 8 Ghat Bharti Kamchalao Merit List @ vsb.dpegujarat.in. Vidhyasahayak Bharti 2023: 2600 Teacher Jobs For 1 to 5 & 6 to 8 vidhyasahayak bharti 2022 in gujarat. Gujarat State Education Board (GSEB) Announced 2600 Vidhyasahayak, 7518 Shikshan Sahayak & 1826 Head Teachers vacancies for 1 to 5 & 6 to 8th classes.

ખાસ સુચના: વિદ્યાસહાય ભરતી ૨૦૨૨ માટે ઉમેદવારોની ફાઇનલ મેરીટયાદી vsb.dpegujarat.in (direct link available below) વેબ સાઇટ ઉપર તા.૨૧/૦૧/૨૦૨૩ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.

Vidhyasahayak Ghat Bharti Kamchalao Merit List

વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ – ગુજરાતી માધ્યમ) વર્ષ ૨૦૨૨ ઘટ ભરતી કામચલાઉ મેરીટયાદી. જિલ્લા/નગર શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ – ગુજરાતી માધ્યમ ) ની જગ્યાઓ મેરીટના ધોરણે ભરવા મેરીટયાદી તૈયાર કરવા માટે તા 10/10/2022 ના રોજ વર્તમાનપત્રોમાં જાહેરાત ક્રમાંક (૭) અને (૮) થી ઘટની જગ્યા ભરવા જાહેરાત આપીને ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓનલાઇન અરજીઓ માંગવામાં આવેલ હતી.

See also  Gujarat Police PSI / LRD Constable Physical Test Dates Postponed | New Dates Announced

જેના અનુસંધાને ઉમેદવારોની કામચલાઉ મેરીટયાદી http://vsb.dpegujarat.in વેબ સાઇટ ઉપર તા.૨૧/૦૧/૨૦૨૩ ના રોજ બપોરે ૧૨.૩૦ કલાકે પ્રસિધ્ધ કરવામાં આવનાર છે ઉમેદવાર ઘટના મેરીટ માટે ઘટ લોગિન પર ક્લીક કરી તેમના અરજીપત્રક પર દર્શાવેલ TET પરીક્ષાનો નંબર અને વર્ષ, પ્રાથમિક/ઉચ્ચ પ્રાથમિક, મોબાઈલ નંબર અને પાસવર્ડ એન્ટર કરવાનો રહેશે. મેરીટમ જોવા માટે લોગિનમાં મુકેલ મેરીટની લીંક પર ક્લીક કરવાથી પોતાનો મેરીટમ અને મેરીટ વેબસાઇટ ઉપર જોઇ શકશે.

GSEB Vidyasahayak Recruitment 2022 Notification -Apply Online 2600 Gujarat Vidyasahayak teacher posts: Gujarat State Education Board (GSEB) / vsb.dpegujarat.in announced the latest employment notification.

Vidhyasahayak Ghat Bharti 2023

Organization Name: Gujarat State Education Board (GSEB)

Job Type: Teaching (Vidyasahayak Std. 1 to 5 & Std. 6 to 8)

Total Vacancies: 2600 vacancies

  • Std 1 to 5 – 1000 Posts
  • Maths/ Science – 750 Posts
  • Languages – 250 Posts
  • Social Studies – 600 Posts

Vacancy Name : Vidyasahayak bharti

Application Start Dates: Update Soon

Age Limit: As Per Advt

Registration Mode: Online mode only

See also  Khali jagya: ગુજરાતની સરકારી શાળાઓમાં જિલ્લાવાર ખાલી જગ્યાઓ 2023

Job Location: Gujarat State

Official Website: vsb.dpegujarat.in


Vidhyasahayak Bharti Merit List 2023 Click Here

GHAT – કામચલાઉ મેરીટયાદી અંગેની જાહેરાત


Vidhyasahayak Ghat Bharti 2023 Std 1 to 8 Ghat Bharti Kamchalao Merit List @vsb.dpegujarat.in. Vidhyasahayak Bharti 2023

 

After that, by clicking on the link write an objection application. All the necessary details of the candidate’s application form can be seen, Candidates. If there is any defect in their name, qualification category and merit marks, etc. Meanwhile. All the candidates can get a print of the online amendment form (objection application) in this amendment form. Your details are mentioned in it if any correction is possible. then correct the details in the amendment letter along with the necessary grounds for the Objection Application Acceptance Center dated 21/01/2023 From 24/01/2023 (except Public Holiday) from 11.00 to 18.00 hrs. No new details can be added to the amendment letter.