TAT 2023 કોલ લેટર બાબત (25/05/2023)

Nikhil Sangani

4/5 - (25 votes)

TAT 2023 કોલ લેટર બાબત (25/05/2023): ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમો,૧૯૭૪માં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શીખવવામાં આવતા વિષયોના શિક્ષક/શિક્ષણ સહાયકની ભરતી માટેની લાયકાત અને વિષયો તેમજ માધ્યમ અંગે


TAT પરીક્ષાના કોલ લેટર બાબતે નોટીફિકેશન પરીક્ષા બાબતે માર્ગદર્શક સૂચનાઓ (25/05/2023)

TAT 2023 લાયકાત માં વધારો (19/05/2023)

TAT 2023 લાયકાત માં ફેરફાર (17/05/2023)

 જિલ્લાવાર શિક્ષકોની ખાલી જગ્યાઓ.pdf


TAT 2023 લાયકાત માં વધારો (19/05/2023)

TAT 2023 લાયકાત માં ફેરફાર

 

 

 

રાજ્ય પરીક્ષા બોર્ડના તા.૦૧-૦૫-૨૦૨૩ ના જાહેરનામાં ક્રમાંકઃરાપબો/TAT-S/૨૦૨૩/૫૪૩૬-૫૪૭૬ થી શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) ની પરીક્ષાનું જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. શિક્ષણ વિભાગના તા.૨૯-૦૪-૨૦૨૩ ના ઠરાવ ક્રમાકઃED/MSM/e-file/5921/G થી ગુજરાત રાજ્યમાં નોંધાયેલી સરકારી અને ખાનગી માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકેની ઉમેદવારી કરવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) માટે કેટલાક ઉમેદવારો દ્વારા જુનો અભ્યાસક્રમ વાંચવો કે તાજેતરમાં સુધારા વાળો અભ્યાસક્રમ વાંચવો તે બાબતે વિગતવાર સમજ માટે પુછ- પરછ કરવામાં આવી રહી છે. જે બાબતે નીચે મુજબ સ્પષ્ટતા કરવામાં આવે છે.

See also  Free Online Courses: Top 50 Sites to Get Educated for Free

શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક)-૨૦૨૩ માટે ધોરણ- ૯ થી ૧૦ માટે નો શૈક્ષણિક વર્ષ-૨૦૨૨- ૨૦૨૩ દરમિયાન અમલમાં હતો તે અભ્યાસક્રમ જ ધ્યાને લેવાનો રહેશે.


 TAT (S)-2023 અભ્યાસક્રમ ધ્યાને લેવા અંગેની સ્પષ્ટતા