muktidham

ગુજરાતનું અહીં 14 વીઘામાં 7 કરોડના ખર્ચે બન્યું મુક્તિધામ, માત્ર રૂપિયા 1ના ટોકનમાં થાય છે અંતિમક્રિયા

Nikhil Sangani

મુક્તિધામનું નામ પડે એટલે સારા સારાના હાજા ગગડી જાય છે. મુક્તિધામમાં કોઈ જવાનું પસંદ કરતું નથી. પરંતુ ડીસામાં બનેલું મુક્તિધામ ...