Police Bharti news 2023: ગુજરાત પોલીસ ભરતી માટે સારા સમાચાર, ગૃહ મંત્રી એ કરી જાહેરાત

Nikhil Sangani

Updated on:

Rate this post

Police Bharti news: ગુજરાત સરકારમાં નોકરીની તૈયારી કરતાં ઉમેદવારો માટે આપણાં ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી એ જાહેરાત કરવામાં આવી છે. પોલીસ ની તૈયારી કરતાં ઉમેદવારો પોતાની તૈયારી ઑ શરૂ કરી દેવી જોઈએ. ગુજરાત માં ઘણી મોટી પોલીસની ભરતી કરવાની તૈયારીઓ ચાલુ છે. રાજ્ય સરકાર આ માટે ગમે ત્યારે નોટિફિકેશ બહાર પડી શકે છે. અને ફિઝિકલ કસોટી લઈ શકે છે. આ માટે ઉમેદવારે તૈયાર રહેવું પડશે. તો ચાલો નીચે મુજબ જોઈએ શું કહેવામા આવ્યું છે પોલીસ ભરતી માટે….

Police Bharti news | ક્યારે આવશે ફિઝિકલ પરીક્ષા

Police Bharti news બાબતે ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી એ જણાવ્યુ હતું કે છેલ્લા ઘણા લાંબા સમયથી પોલીસ ભરતીની ફીઝીકલ પરીક્ષાની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે હર્ષ સંઘવી દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જેમાં આગામી સપ્ટેમ્બર મહિના સુધીમાં સરકાર દ્વારા આ ભરતીનું આયોજન કરવામાં આવશે.

See also  Vizag Steel Plant Recruitment 2022 – 319 Apprentice Posts

Physical Test

ગુજરાત રાજયમાં પોલીસની ભરતી મુદ્દે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા જણાવ્યું આવ્યું હતું કે આગામી સપ્ટેમ્બર મહિના સુધીમાં પોલીસ ભરતી પ્રક્રિયા હાથ ધરવા માટે કરવામાં આવશે. તેમજ આગળ જણાવ્યુ હતું કે ઉનાળા ની રૂતુ અને ચોમાસાની રૂતુ નાં કારણે ફીઝીકલ ટેસ્ટમાં ટાઈમ લાગ્યો છે. ત્યારે સપ્ટેમ્બર મહિના સુધીમાં સરકાર આ ભરતીનુ આયોજન કરશે તેવું જણાવ્યુ હતું.

Physical Test માટે યોગ્ય વાતાવરણ

physical test માટે આ બાબતે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વધુ ઉમેરતા જણાવ્યું હતું કે, પોલીસ ભરતી માટે જે ફીઝીકલ પરીક્ષા લેવાતી હોય છે તે માટે યોગ્ય વાતાવરણમાં લેવી જરૂરી છે. ત્યારે કોઈ ઉમેદવાર ને રાહ જોવી પડશે જ નહી. ગરમીની સીઝન પૂરી થાય એટ્લે તેની તરત જ તેની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવશે. અને પોલીસની ભરતીમાં physical ટેસ્ટ ગરમી તેમજ ચોમાસા માં લેવા માં ખૂબ તકલીફ પડતી હોય છે. એટલા માટે ફીઝીકલ પરીક્ષા સપ્ટેમ્બર મહિના પછી લેવાય તેવી વ્યવસ્થા ગોઠવાતી હોય છે.

પરીક્ષા બાબતે

Police Bharti news માં પોલીસ ની ફિઝિકલ ટેસ્ટ પછી જે તેમાં કોઈ ઉતીર્ણ થયેલ ઉમેદવારે લેખિત પરીક્ષા આપવાની હોય છે. માટે પહેલા ફિઝિકલ કસોટીની સાથે સાથે લેખિત પરિક્ષાની તૈયારી કરવી પણ જરૂરી છે. અને અચાનક જ આ પરિક્ષાની તારીખો જાહેર કરવામાં આવશે તેથી તૈયારીઓ શરૂ કરી દેવી હિતવાત છે.

અગત્યની લીંક

Official Website Click Here
Homepage Click Here