Law Officer Class-1 (Kayada Adhikari) Recruitment in Gujarat Police Department

Nikhil Sangani

Updated on:

Rate this post

Law Officer Class-1 (Kayada Adhikari) Recruitment 2023 in Gujarat Police Department. Recently Police Department published an advertisement to recruit law officer posts on a contract basis. Eligible and interested candidates can apply for these class-1 vacancies. Check more details below.

પોલીસ વિભાગના જુદા જુદા જિલ્લા, શહેર અને અન્ય કચેરીઓ માટે કાયદા અધિકારી (વર્ગ-૧ સમકક્ષ) ની જગ્યા ૧૧ માસ માટે કરાર આધારે ભરવા માટે ઇચ્છુક ઉમેદવારો પાસેથી નીચેની વિગતોએ નિયત નમૂનામાં અરજી મંગાવવામાં આવે છે.

Gujarat Police Department Recruitment

  • Job Title: Law Officer Class-1 (Kayada Adhikari)
  • Number of Vacancies: 37
  • Salary: Rs.40000/-
  • Educational Qualification: Graduation in Law (LLB)
  • Experience: Require 10 Years of experience as a lawyer
  • Age Limit: Not more than 50 on (31/01/2023)
  • Age Relaxation: Maybe as of Experience
  • Dates to Remember: Last date 31/01/2023

How to Apply for Law Officer Class-1 (Kayada Adhikari) Recruitment 2023 in the Police Department :

First of all download the application form from the official website ww.police.gujarat.gov.in. Fill in properly and send your application form on 21/01/2023.

See also  GPSC Medical Officer Result 2023 (Released) | Cut Off, Merit List

The address:

Adhik Police Mahanirdeshak Shree (Kayado & Vyavastha),
Police Bhavan of Gujarat,
Sector-18, Gandhinagar,
Gujarat

Get the Application Form Here: 

Official Website: cidcrime.gujarat.gov.in/

Law Officer Class-1 (Kayada Adhikari) Recruitment in Gujarat Police Department.

  • જ્યુડીસિયરી ડીપાર્ટમેન્ટમાંથી નિવૃત્ત થયેલ, હાલમાં વકીલાત કરતા અને જગ્યાની ફરજો જોતા અનુભવી વ્યકિતની વય મર્યાદામાં છૂટ છાટ આપી પ્રાધાન્ય આપવામાં આવશે.
  • ગુજરાતી અને અંગ્રેજ બન્ને ભાષા પરનું પ્રભુત્વ જરૂરી
  • બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાં Enrolment હોવું ફરજીયાત છે.
  • ccc+ સમકક્ષનું કોમ્પ્યુટરનું નોલેજ હોવુ જરૂરી
  • અરજીપત્રકનો નમુનો તથા કરારની સરતો અને બોલીઓ તા.૨૧/૦૧/૨૦૨૩ થી તા.૩૧/૦૧/૨૦૨૩ સુધીમાં પોલીસ વિભાગની વેબસાઈટ Https://cidcrime.gujarat.gov.in/ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે.
  • સંપૂર્ણ વિગતો સાથે ભરાવેલ અરજી પત્રક જરૂરી પ્રમાણપત્રોની નકલ સાથે તા.૩૧/૦૧/૨૦૨૩ સુધીમાં – અધિક પોલીસ મહાનિદેશક, સી.આઇડી ક્રાઇમ અને રેલ્વેઝ, ગાંધીનગરની કચેરી ચોથા માળ, પોલીસ ભવન, સેકટર-૧૮, ગાંધીનગર-૩૮૨૦૧૮” ના સરનામે રજી. પોસ્ટથી મોકલી આપવાની રહેશે.
  • કાયમી સરનામા પરથી રજી. પોસ્ટ કરવું અને ઉમેદવારનો મોબાઇલ નંબર તથા પરિવારના સભ્યની એક મોબાઇલ નંબર અવશ્ય દર્શાવવો. અરજીપત્રક રૂબરૂમાં સ્વીકારવામાં આવી નહીં. નિયત કરેલ સમયની બહારની અરજીઓ ધ્યાને લેાવામાં આવશે નહીં.
  • ખાલી જગ્યાઓની દ્રષ્ટિએ તથા વહીવટી અનુકૂળતા ખાતર જે તે જીલા-શહેરના સ્થાનિક ઉમેદવારીને પ્રાધાન્ય આપવામાં આવશે..
  • ઉમેદવારો વિરૂદ્ધ કોઇ પણ ક્રિમીનલ કેસ/ગંભીર કાયદાકીય પ્રક્રિયા/ખાતાકીય તપાસ પડતર કે સુચિત ના હોવી જોઇએ.
  • સદર જાહેરાત અન્વયે અત્રેની કચેરીનો નિર્ણય આખરી અને બંધનકર્તા રહેશે.
See also  GPSC Recruitment 2022 For DySO, Chief Officer and Other Posts