Gujarat Police PSI / LRD Constable Physical Test Dates Postponed | New Dates Announced

Nikhil Sangani

Updated on:

Rate this post

Police Bharti Physical Test Postponed | Gujarat Police Bharti 2021-22 PSI / LRD Constable Physical Test Call Letter | LRB Gujarat Constable 10000+ Vacancy

Police Bharti LRD Physical Test Postponed Notification 03-01-2022

LRD has published Important Notice regarding PSI / LRD Constable Physical Test Call Letter 2021, Check below for more details.

 

Physical Test Postponed Notification 03-01-2022

તા.૦૩/૦૧/૨૦૨૨

SRPF ગ્રુપ-૧૧, વાવ (સુરત)ના ગ્રાઉન્ડ ઇન્ચાર્જશ્રી વાઇબ્રન્ટ ગુજરાત કાર્યક્રમ ગાંધીનગર ખાતે બંદોબસ્તમાં હોવાથી તારીખ 05, 06, 07, 08, 10, 11, 12 જાન્યુઆરી ના રોજ SRPF ગ્રુપ-૧૧, વાવ (સુરત)ના મેદાન ખાતેની શારીરીક કસોટી મોકુફ રાખવામાં આવે છે. આ તારીખોની શારીરીક કસોટી હવે નીચે જણાવેલ તારીખે રાખવામાં આવેલ છે. ઉમેદવારોએ અગાઉ ઇશ્યુ થયેલ કોલ લેટર સાથે, કોલલેટરમાં જણાવેલ સમયે કસોટી માટે હાજર રહેવું.

મોકુફ રાખવામાં આવેલ તારીખ હાજર રહેવાની નવી તારીખ
૦૫/૦૧/૨૦૨૨ ૨૫/૦૧/૨૦૨૨
૦૬/૦૧/૨૦૨૨ ૨૭/૦૧/૨૦૨૨
૦૭/૦૧/૨૦૨૨ ૨૮/૦૧/૨૦૨૨
૦૮/૦૧/૨૦૨૨ ૨૯/૦૧/૨૦૨૨
૧૦/૦૧/૨૦૨૨ ૩૧/૦૧/૨૦૨૨
૧૧/૦૧/૨૦૨૨ ૦૧/૦૨/૨૦૨૨
૧૨/૦૧/૨૦૨૨ ૦૨/૦૨/૨૦૨૨

 

Police Bharti Physical Test Postponed

પોલીસ તાલીમ મહાવિધાલય, જુનાગઢના ગ્રાઉન્ડ ઇન્ચાર્જશ્રી વાઇબ્રન્ટ ગુજરાત કાર્યક્રમ ગાંધીનગર ખાતે બંદોબસ્તમાં હોવાથી તારીખ 06, 07, 08, 10, 11, 12, 13 જાન્યુઆરી નારોજ પોલીસ તાલીમ મહાવિધાલય, જુનાગઢના મેદાન ખાતેની શારીરીક કસોટી મોકુફ રાખવામાં આવે છે. આ તારીખોની શારીરીક કસોટી હવે નીચે જણાવેલ તારીખે રાખવામાં આવેલ છે. ઉમેદવારોએ અગાઉ ઇશ્યુ થયેલ કોલ લેટર સાથે, કોલલેટરમાં જણાવેલ સમયે કસોટી માટે હાજર રહેવું.
મોકુફ રાખવામાં આવેલ તારીખ હાજર રહેવાની નવી તારીખ
૦૬/૦૧/૨૦૨૨ ૨૪/૦૧/૨૦૨૨
૦૭/૦૧/૨૦૨૨ ૨૫/૦૧/૨૦૨૨
૦૮/૦૧/૨૦૨૨ ૨૭/૦૧/૨૦૨૨
૧૦/૦૧/૨૦૨૨ ૨૮/૦૧/૨૦૨૨
૧૧/૦૧/૨૦૨૨ ૨૯/૦૧/૨૦૨૨
૧૨/૦૧/૨૦૨૨ ૩૧/૦૧/૨૦૨૨
૧૩/૦૧/૨૦૨૨ ૦૧/૦૨/૨૦૨૨

તા.૦૧/૦૧/૨૦૨૨ ::

વાઇબ્રન્ટ ગુજરાત કાર્યક્રમને ધ્યાનમાં રાખી તા.૧૦/૦૧/૨૦૨૨, તા.૧૧/૦૧/૨૦૨૨ અને તા.૧૨/૦૧/૨૦૨૨ નારોજ SRPF ગ્રુપ-૧૨, ગાંધીનગર મેદાન ખાતેની શારીરીક કસોટી મોકુફ રાખવામાં આવેલ છે. આ તારીખોની શારીરીક કસોટી હવે નીચે જણાવેલ તારીખે રાખવામાં આવેલ છે. ઉમેદવારોએ અગાઉ ઇશ્યુ થયેલ કોલ લેટર સાથે, કોલલેટરમાં જણાવેલ સમયે કસોટી માટે હાજર રહેવું. રાજયમાં અન્ય ૧૪ જગ્યાએ રાબેતા મુજબ શારીરીક કસોટી ચાલુ રહેશે.

મોકુફ રાખવામાં આવેલ તારીખ હાજર રહેવાની નવી તારીખ
૧૦/૦૧/૨૦૨૨ ૩૧/૦૧/૨૦૨૨
૧૧/૦૧/૨૦૨૨ ૦૧/૦૨/૨૦૨૨
૧૨/૦૧/૨૦૨૨ ૦૨/૦૨/૨૦૨૨

Postponed Notification & More Details (Official Website): Click Here


 

Ground List For Running Practice (રનિંગ પ્રેક્ટિસ માટે ગ્રાઉન્ડનું લિસ્ટ:

Gujarat Police PSI / LRD Constable Physical Test Call Letter 2021

Posts Name: Constable / Lokrakshak, PSI, ASI & Intelligence Officer

Physical Test Dates: 03-12-2021 to

Physical Test Date/ Call Letter Notification: 

 

Gujarat Police Bharti 2021:The Gujarat Home Department Releasing Gujarat Police Bharti Vacancy Notification Soon.All Candidates Big Chance To Join Gujarat Police Department.Lockrakshak Bharti Board (Lrb) Soon Announcing 10000+ Constable,Jail Sepoys And Srpf Posts Vacancy. Intrested Candidates Can Apply For Gujarat Police Bharti 2021. Online Application This Vacancy Annouce Soon.


Police Important Notice | Gujarat police call letter: પો.સ.ઇ. તથા લોકરક્ષક બન્નેમાં ફોર્મ ભરનાર ઉમેદવારને એક જ વાર શારિરીક કસોટી આપવાની રહેશે. તા.૦૩/૧૨/૨૦૨૧ થી શારિરીક કસોટી શરૂ થશે. કોલલેટર તા.૨૬/૧૧/૨૦૨૧ થી OJAS ની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે. રવિવારના રોજ શારિરીક કસોટી લેવામાં આવશે નહિ. વખતો વખતની સૂચનાઓ બન્ને ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર મુકવામાં આવશે. જે જોતા રહેવુ.

Gujarat Police PSI / LRD Constable Physical Test Call Letter 2021

Posts Name: Constable / Lokrakshak, PSI, ASI & Intelligence Officer

Physical Test Dates: 03-12-2021 to

Physical Test Date/ Call Letter Notification: LRD Website | PSI Website

Call Letter Download Date: 26-11-2021

Call Letter: Click Here

Old Notification: LRD 10459 Constable / Lokrakshak Posts | Gujarat Police Recruitment for 1382 PSI, ASI & Intelligence Officer Posts

JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.
See also  Important Notification for Police Bharti Physical Efficiency Test (PET) 2021

પોલીસ મહત્વની સૂચના: શારીરિક કસોટી માટેની સૂચનાઓ

Police Important Notice

સત્તાની સૂચના : 

Police Important Notice: પો.સ.ઇ. કેડર માટે જે ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરેલ છે, તેઓ લોકરક્ષક કેડરમાં ઓનલાઇન અરજી કરવા માંગતા હોય તો લોકરક્ષક કેડરની જાહેરાત મુજબ ઓનલાઇન અરજી કરવાની રહેશે (પો.સ.ઇ. કેડર અને લોકરક્ષક કેડરની અલગ અલગ ઓનલાઇન અરજી કરવાની રહેશે.)

પો.સ.ઇ. કેડર અને લોકરક્ષક કેડરની શારીરિક કસોટી એક સાથે જ યોજાનાર છે અને જે ઉમેદવારોએ પો.સ.ઇ. કેડર તથા લોકરક્ષક કેડર બંને માટે અરજી કરેલ છે તેવા ઉમેદવારને ભરતી બોર્ડ નકકી કરે તે દિવસે એક જ વાર શારીરિક કસોટી આપવાની રહેશે. Police Important Notice

Click Here :- 10,459 જગ્યા – ગુજરાત પોલીસ ભરતી વિભાગમાં કોન્સ્ટેબલ ની જગ્યા પર ભરતી

શારીરિક કસોટીમાં જે ઉમેદવારો દોડમાં લીધેલ સમયના આધારે તેઓને પો.સ.ઇ. માટે ૫૦ ગુણમાંથી અને લોકરક્ષક માટે ૨૫ ગુણમાંથી ગુણ આપવામાં આવશે.

પુરૂષો માટે પો.સ.ઇ. તથા લોકરક્ષક માટેના શારીરિક માપ કસોટીના ઘોરણો એકસરખા છે. જયારે મહિલાઓ માટે પો.સ.ઇ. તથા લોકરક્ષકના શારીરિક કસોટીના ધોરણો અલગ અલગ છે. જેના આધારે તેઓની શારીરિક માપ કસોટી લેવામાં આવશે.

Police Important Notice: લોકરક્ષક માટેની શારીરિક કસોટી તથા શારીરિક માપ કસોટીમાં ઉત્તિર્ણ થનાર ઉમેદવારો લોકરક્ષક માટેની આગળની પ્રક્રિયામાં ભાગ લેશે.

પો.સ.ઇ. માટેની શારીરિક કસોટી તથા શારીરિક માપ કસોટીમાં ઉત્તિર્ણ થનાર ઉમેદવારો પો.સ.ઇ. માટેની આગળની પ્રક્રિયામાં ભાગ લેશે.

પો.સ.ઇ. તથા લોકરક્ષક બંનેની શારીરિક કસોટી તથા શારીરિક માપ કસોટીમાં ઉત્તિર્ણ થનાર ઉમેદવારો બંનેમાં આગળની પ્રક્રિયામાં ભાગ લઇ શકશે. Police Important Notice

Official Important Notice :- Click Here

See also  Police Constable Special Test 09

FAQ

  • What are the physical test for police? 

As part of physical efficiency test, the men have to undergo mandatory rope climbing, high jump or long jump and 100 metres or 400 metres run. They are given one or two stars for each event based on their efficiency. For women candidate, only height is measured.

  • What is physical efficiency test in police? Police Important Notice

    PHYSICAL EFFICIENCY (ENDURANCE) TESTS (PET) The PET will consist of following events: For Male Candidates (a) 100 meters race In 16 seconds. (b) 1.6 Kms race In 6.5 minutes (c ) Long Jump 3.65 mtrs in 3 chances (d) High Jump 1.2 mtrs. in 3 chances (e) Shot put (16 lbs) 4.5 mtrs. Police Important Notice
  • What is medical test in police?

    Medical Check Up: पुलिस भर्ती में महिला और पुरुष उम्मीदवारों के शारीरिक जाँच के साथ गुप्त अंगों का भी मेडिकल टेस्ट होता है। In police recruitment, along with physical examination of female and male candidates, there is also a medical test of the secret organs. … Medical Test of STD, AIDS, Piles, Hydrocele.
  • What is physical standard test?

    Physical Standard Test (PST) Candidates who are found eligible on screening of testimonials will be screened first for height, chest and weight measurements by a board before sending them for PET. Physical Efficiency Test (PET) The candidates who clear PST will be required to undergo PET. Police Important Notice
  • What is minimum police height? Police Important Notice

    SHORT HEIGHT – minimum of 5’8″ in bare feet is recommended; 5’7″ may be accepted. EXCESSIVE HEIGHT – Maximum height 6’5″ in bare feet.
  • What is physical endurance test?

    Endurance testing is often used to assess a person’s cardiovascular fitness to determine if cardiovascular disease is present and to evaluate the patient before embarking on a physical fitness program. … Exercise tests measure heart rate, blood pressure , respiratory rate, and breathlessness.
  • What are physical standards?

    A quantitave estimation taken to analyze all of the requirements which must be fulfilled for any production process to take place. For instance, the requirements of the machine, the method of calculating the labor as well as the main method used to determine the standard costs are all known as the physical standards.

 

Leave a Comment