Gujarat High court English/Gujarati Stenographer Recruitment 2023

Nikhil Sangani

Rate this post

Gujarat High court Stenographer Recruitment 2023: ગુજરાત હાઇકોર્ટ ભરતી 2023, ગુજરાત હાઇકોર્ટે અંગ્રેજી/ગુજરાતી સ્ટેનોગ્રાફર 461 ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતીની જાહેરાત પ્રકાશિત કરી છે. રસ ધરાવતા ઉમેદવારોએ આ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી લિંક નીચે આપેલ છે. ગુજરાત હાઈકોર્ટ ભારતી 2023 ની વધુ વિગતો જેમ કે વય મર્યાદા, ખાલી જગ્યાની વિગતો, પાત્રતા, પગાર ધોરણ, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

Gujarat High court English/Gujarati Stenographer Recruitment 2023 | ગુજરાત હાઇકોર્ટ ભરતી 2023

Name of the organization Gujarat High Court
Name of the post English/Gujarati Stenographer
Total spaces 461
Last date
Application  Mode Online
Official website https://hc-ojas.gujarat.gov.in

Name of the post

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત હાઇકોર્ટ દ્વારા અંગ્રેજી/ગુજરાતી સ્ટેનોગ્રાફરની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે. જેમા કુલ 461જગ્યાઓ છે. તે પૈકી ગુજરાતમા નીચે મુજબ જગ્યાઓ છે.લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે.

See also  Gujarat High court Assistant Recruitment 2023: ગુજરાત હાઇકોર્ટમા આસીસ્ટન્ટટની 1856 જગ્યા પર ભરતી

Gujarat High court Stenographer Recruitment 2023

  • Advertisement No.: RC(I/LC)/1434/2022 (I) & (II)
    • English Stenographer Grade-II (Class-II): 01 Posts
    • Gujarati Stenographer Grade-II (Class-II): 08 Posts
    • Gujarati Stenographer Grade-III (Class-III): 40 Posts
  • Advertisement No.: RC/1434/2022 (I) & (II)
    • English Stenographer Grade-II (Class-II): 53 Posts
    • Gujarati Stenographer Grade-II (Class-II): 79 Posts
    • English Stenographer Grade-III (Class-III): 98 Posts
    • Gujarati Stenographer Grade-III (Class-III): 182 Posts

Gujarat High court Stenographer Recruitment 2023: Educational Qualification

  • શૈક્ષણિક લાયકાત અને અનુભવ તમે જાહેર કરાયેલ સત્તાવાર સૂચના પર ચકાસી શકો છો

How to apply?

  • આ ભરતી માટે અરજી કરવા માટે પહેલા નીચે આપેલ લિંકનો ઉપયોગ કરીને વિગતવાર જાહેરાત ડાઉનલોડ કરો અને તપાસો કે તમે અરજી કરવા પાત્ર છો કે નહીં.
  • હવે સેન્ટ્રલ બેંકની સત્તાવાર વેબસાઇટ https://hc-ojas.gujarat.gov.in ની મુલાકાત લો અને Apply Now બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મમાં તમારી જરૂરી વિગતો ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • હવે ઓનલાઈન મોડ દ્વારા ફી ચૂકવો.
  • હવે ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ આઉટ લો.
  • પછી તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરવામાં આવશે.
See also  1828 Posts - IBPS Recruitment 2021: Apply for Specialist Officers at ibps.in – Check salary, eligibility, last date

Important Link

Official Website https://gujarathighcourt.nic.in
Official notification Click here
Apply online Click here