GSEB SSC HSC RESULT: ક્યારે આવશે ધોરણ 10 અને 12 નુ પરિણામ, જાણો સંભવિત તારીખો

Nikhil Sangani

Updated on:

Rate this post

GSEB SSC HSC RESULT: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 બોર્ડ ની પરીક્ષાઓ માર્ચ મહિના મા યોજવામા આવી હતી.ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનુ રીઝલ્ટ શિક્ષણ બોર્ડ દ્વારા તા. 2-5-2023 ના રોજ જાહેર કરવામા આવ્યુ હતુ. હવે વિદ્યાર્થીઓ અને વાલીઓ GSEB SSC HSC RESULT ક્યારે આવશે તેની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ત્યારે શિક્ષણમંત્રીએ GSEB SSC RESULT DATE અને GSEB HSC RESULT DATE અંગે સંભવિત તારીખો આપી હતી. ચાલો જાણીએ આ અંગે ડીટેઇલ માહિતી.

GSEB SSC HSC RESULT

રીઝલ્ટ GSEB SSC RESULT DATE
GSEB HSC RESULT DATE
પરીક્ષા બોર્ડ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
રીઝલ્ટ સ્ટેટસ હજુ ડીકલેર થયેલ નથી
પરિણામનું નામ ધોરણ 10 રિઝલ્ટ on (25/05/2023 08:00 AM)
ધોરણ 12 સામાન્ય પ્રવાહ રિઝલ્ટ
પરિણામની તારીખ મે મહિનાના અંતમા
બોર્ડ રિઝલ્ટ વેબસાઈટ gseb.org

GSEB SSC HSC RESULT DATE

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા માર્ચ મહિનામાં યોજવામા આવી હતી. તા. 2 મે 2023 ના રોજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ શિક્ષણ મંત્રી શ્રી કુબેર ડીંડોરે જાહેર કર્યું હતું. મળતી માહિતી મુજબ મે મહિનાના અંતિમ સપ્તાહમાં ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહનુ નું પરિણામ જાહેર થાય તેવી શકયતાઓ છે.

See also  GSEB 12th Science Result 2023 – Download HSC Marksheet @gseb.org

રાજયમાં પરીક્ષા પૂર્ણ થતાં બોર્ડના પેપર ચકાસણીની કામગીરી પણ હવે પૂર્ણ થવા આવી છે અને હાલ ડેટા એન્ટ્રીની કામગીરી ચાલુ છે. જે પૂરી થતા મે મહિનામાં ધો.10 નુ પરિણામ જાહેર થવાની સંભાવના રહેલી છે. જે અનુસાર, મે મહિનાના પ્રથમ સપ્તાહમાં ધો.12 વિજ્ઞાન પ્રવાહનુ રિઝલ્ટ જાહેર કરવાનો નિર્ધાર શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવ્યો હતો તે મુજબ ગત વર્ષ કરતા આ વખતે 10 દિવસ વહેલું રિઝલ્ટ જાહેર કરવામા આવ્યુ હતુ.

GSEB SSC HSC RESULT DATE

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ મે અંતમા જ્યારે ધોરણ 10 નું પરિણામ મે મહિનાના અંતિમ સપ્તાહમાં અથવા જુન મહિનાની શરૂઆતમા જાહેર કરવામા આવે તેવી શકયતાઓ રહેલી છે. તમામ પરિણામ ગુજરાત બોર્ડની સતાવાર વેબસાઇટ gseb.org પર જ ઓનલાઇન જાહેર કરવામાં આવશે અને ત્યાર બાદ વિદ્યાર્થીઓને માર્કશીટ નુ વિતરણ કરવામા આવે છે.

ધોરણ 10ની ઉત્તરવહીની મૂલ્યાંકનની કામગીરી માટે રાજ્યમાં 163 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો નક્કિ કરવામાં આવ્યા હતા આ કેન્દ્ર પર 28,000 શિક્ષકો એ પેપર ચકાસણીની કામગીરી કરી હતી. હાલ બોર્ડ ના પરિણામ માટે ડેટા એન્ટ્રીની કામગીરી પૂરજોશમા ચાલી રહી છે. ધોરણ 10 અને 12 સાયન્સ તથા 12 સામાન્ય પ્રવાહમાં 15 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

See also  આજે સવારે ધોરણ 12 સામાન્ય પ્રવાહનુ રીજલ્ટ ઓનલાઈન જાહેર

GSEB SSC HSC RESULT On Whatsapp

દર વર્ષે બોર્ડ દ્વારા ધો. 10 અને 12 ની પરીક્ષાના રીજલ્ટ બોર્ડની સતાવાર વેબસાઇટ પર ઓનલાઇન ડીકલેર કરવામા આવે છે. બોર્ડ દ્વારા આ વર્ષે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના રીજલ્ટ મા એક નવો અભિગમ અપનાવવામા આવ્યો હતો. જેમા વિદ્યાર્થીઓ ને Whatsapp ના માધ્યમ થી પણ તેમનુ રીજલ્ટ મોકલવામા આવ્યુ હતુ. ત્યારે ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના રીજલ્ટ મા પણ આ સુવિધા બોર્ડ દ્વારા આપવામા આવે તેવી શકયતાઓ છે.

ચાલો જાણીએ ધોરણ 10 અને 12 નુ પરીણામ Whatsapp દ્વારા કઇ રીતે મેળવવુ?

Whatsapp મા બોર્ડ પરીક્ષાનુ રીજલ્ટ મેળવવા માટે નીચેના સીમ્પલ સ્ટેપ મુજબ પ્રોસેસ કરતા રીજલ્ટ મળી શકસે.

  • આ માટે સૌ પ્રથમ GSEB SSC RESULT whatsapp number 6357300971 તમારા ફોનમા Save કરવાનો રહેશે.
  • ત્યારબાદ આ નંબર પર તમારો બોર્ડ ની પરીક્ષાનો સીટ નંબર મેસેજ કરો.
  • તમારો સીટ નંબર મેસેજ કરતા તમારૂ રીજલ્ટ તમને સામે રીપ્લાય આપવામા આવશે.

GSEB SSC HSC RESULT DATE

ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનુ રીજલ્ટ ક્યારે આવશે તે બાબતે વિદ્યાર્થીઓ અને વાલીઓ ખૂબ જ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. બોર્ડ દ્વારા હજુ ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનુ રીજલ્ટ ક્યારે જાહેર કરવામા આવશે તે બાબતે બોર્ડ દ્વારા હજુ કોઇ સતાવાર જાહેરાત કરવામા નથી આવી. અહિં વિદ્યાર્થીઓને માહિતી મળે તે માટે વિવિધ ન્યુઝ ના આધારે માહિતી એકત્ર કરી આપેલી છે. જ્યારે પણ રીજલ્ટ ની તારીખ જાહેર થશે ત્યારે બોર્ડ દ્વારા એની ઓફીસીયલ વેબસાઇટ પર માહિતી આપવામા આવે છે. GSEB SSC Result 2023 ની લેટેસ્ટ માહિતી માટે સતાવાર વેબસાઇટ gseb.org ચેક કરતા રહેવુ.

See also  JAC 10th 12th Science Result 2023 TODAY at 3PM: Check Jharkhand Board Result at jacresults.com

ધોરણ 10 અને 12 ના રિઝ્લ્ટ આ વખતે દર વર્ષ કરતા વહેલા આવે તેવી શકયતા દેખાઇ રહિ છે. જો કે બોર્ડ તરફથી હજુ રિઝલ્ટ ની ઓફીસીયલ તારીખો જાહેર કરવામા નથી આવી. ધોરણ 10 નુ પરિણામ આ સપ્તાહમા જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહનુ રિઝલ્ટ આવતા સપ્તાહમા જાહેર થવાની શકયતાઓ છે.

અગત્યની લીંક

GSEB 10th SSC Result link Click Here
GSEB 12th HSC Result link Click Here
Homepage Click Here