CRPF Recruitment 2023: Apply For 9212 Posts

Nikhil Sangani

Updated on:

Rate this post

CRPF Recruitment 2023: નોકરી મેળવવી એ આજના સમયમાં મોટી વાત છે, જો તમને સરકારી નોકરી મળશે તો તમારું જીવન અને તમારા પરિવારનું જીવન બદલાઈ જશે. તેથી જ અમે તમારી સાથે રોજબરોજ સરકારી અને ખાનગી નોકરીની જાહેરાતોની વિવિધ માહિતી શેર કરીએ છીએ. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સમાં આજની ભરતી બહાર આવી છે. તો આ CRPF Recruitment 2023 ની પોસ્ટ સીધી વાંચો અને તમારા મિત્રો સાથે શેર કરો.

CRPF Recruitment 2023 | CRPF Constable Tradesman Recruitment 2023

Name of the organization Central Reserve Police Force
Name of the post Constable
Place of employment India
Date of Notification 15 March 2023
Apply Start Date 27 March 2023
Last date of Apply 25 April 2023
Official website link https://crpf.gov.in/

See also  ધોરણ 10 અને 12 પછી શું?, કયો કોર્સ કરવો જોઈએ | કારકીર્દિ ?

See also  ધોરણ 12 પછી શું? કારકીર્દિ માર્ગદર્શન PDF Download

Post Name

  • નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ દ્વારા કોન્સ્ટેબલ ટ્રેડસમેન ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી રહી છે.

Total Post

  • સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ ની આ ભરતીમાં કુલ જગ્યા 9212 છે જેમાં પુરુષ ઉમેદવાર માટે 9105 જગ્યા તથા મહિલા ઉમેદવાર માટે 107 જગ્યા ખાલી છે.

Eligibility

  • મિત્રો સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે ધોરણ 10 એટલે કે SSC પાસ કરેલું હોવું જોઈએ.

Salary Details

  • સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ માં ઉમેદવારની પસંદગી થયા બાદ ઉમેદવારને માસિક રૂપિયા 21,700 થી લઇ 69,100 પગારધોરણ મળવાપાત્ર રહેશે તથા ભથ્થાઓ અને લાભો પણ મળવાપાત્ર રહેશે.

Selection Process

CRPF ની આ ભરતીમાં સિલેક્ટ થવા માટે તમારે નીચે મુજબની પ્રક્રિયામાં સફળ થવાનું રહેશે.

  • ઓનલાઈન લેખિત પરીક્ષા (CBT)
  • શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ (PET) અને શારીરિક ધોરણો પરીક્ષણ (PST)
  • કૌશલ્ય કસોટી
  • દસ્તાવેજ ચકાસણી
  • તબીબી પરીક્ષા

How to apply?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે CRPFની સત્તાવાર વેબસાઈટ https://crpf.gov.in/ પર જઈ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

Important Date

  • આ ભરતી ની નોટિફિકેશન CRPF દ્વારા ઘ્વારા 15 માર્ચ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી.
  • અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 27 માર્ચ 2023 છે
  • જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 25 એપ્રિલ 2023 છે.

Important Links

Official Notification Click here
Apply Online Click here
Annexure-A Download Click here