આજે સવારે ધોરણ 10 નુ રીજલ્ટ ઓનલાઈન જાહેર

Nikhil Sangani

Updated on:

Rate this post

ગુજરાત ધોરણ 10 પરિણામ 2022 | how to check std 10 result | GSEB SSC Result 2022 | Gujarat Std 10 Result | gseb.org: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (Gujarat Secondary and Higher Secondary Education Board) જૂન 2022 માં GSEB SSC પરિણામ 2022 જાહેર કરે તેવી શક્યતા છે. બોર્ડે ગુજરાત એચએસસી (SSC Result) પરિણામ 2022ની જાહેરાત કરવાની કોઈ તારીખ કે સમયની પુષ્ટિ કરી નથી.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કોરોના મહામારીના છેલ્લા બે વર્ષ બાદ માર્ચ 2022 માં ધો.10 અને ધો.12 ની ઓફ લાઇન બોર્ડ પરીક્ષા લેવામાં આવી હતી. કોરોનાને લીધે વર્ષ દરમિયાન સ્કૂલોમાં પણ ઓન લાઇન અને ઓફ લાઇન એમ બે પ્રકારે શૈક્ષણિક કાર્ય કરાયું હતું. જોકે બોર્ડ દ્વારા લેવાયેલી બોર્ડની ઓફ લાઇન પરીક્ષામાં પરીક્ષાર્થીઓએ ઉત્સાહ બતાવ્યો હતો. ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલી પરીક્ષાની ઉત્તરવહી ચકાસણી કામગીરી પૂર્ણ થઇ છે અને બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવામાં આવી રહ્યા છે.

ધોરણ 10 ની પરીક્ષાનું પરિણામ 6 જૂન એ સવારે 8 વાગે આવશે તેની ગુજરાત બોર્ડ દ્વારા ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી છે..

6 જૂન એ સવારે 8 વાગે ધોરણ 10 ની પરીક્ષાનું પરિણામ આવશે તે જોવા માટે નીચે ની લિંક પર ક્લિક કરો 

STD 10 Result Check

See also  JAC 10th 12th Science Result 2023 TODAY at 3PM: Check Jharkhand Board Result at jacresults.com

Result Direct Link :

તમારા જિલ્લાનું પરિણામ કેટલા ટકા આવ્યું? તે જોવા માટે નીચેની બૂકલેટ ડાઉનલોડ કરો

બૂકલેટ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો

SSC ધોરણ 10 નું રિઝલ્ટ જોવા માટે અહી ક્લિક કરો 

HSC ધોરણ 12 આર્ટ્સનું રિઝલ્ટ જોવા માટે અહી ક્લિક કરો 

HSC ધોરણ 12 કોમર્સનું રિઝલ્ટ જોવા માટે અહી ક્લિક કરો

ધોરણ 10 નું રિઝલ્ટ કઈ રીતે ચેક કરવું ઓનલાઇન : બોર્ડના ધોરણ-૧૦ પરીક્ષાના પરિણામની તારીખની જાહેરાત બાબતે સોશિયલ મિડીયામાં વાયરલ થયેલ બિન સત્તાવાર અખબારી યાદી અંગે સ્પષ્ટતા, અફવાઓથી સાવધાન રહેવું.

ગુજરાત ધોરણ 10 પરિણામ 2022 કઈ રીતે ચેક કરવું ઓનલાઇન

ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહનું પરિણામને લઇને મોટા સમાચાર આવ્યા છે. ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જૂનના બીજા સપ્તાહમાં જાહેર થશે. જૂનના બીજા સપ્તાહમાં ધોરણ દસ અને 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરાશે. જયારે પણ ધોરણ 10 ( GSEB STD 10 RESULT 2022 ) જાહેર થશે ત્યારે આ પોસ્ટમાં જ મુકવામાં આવશે , તમામ મિત્રોને આ વેબસાઈટ ની મુલાકાત લેતા રહેવું.

See also  Talati Exam Centre Change | તલાટી પરીક્ષા 2023 કેન્દ્રોમાં કરાયો ફેરફાર, જાણો કોનું પરીક્ષા કેન્દ્ર બદલાયું

GSEB SSC Result 2022 Date and Time

GSEB SSC Result 2022 Date and Time – Gujarat Board will release the GSEB 10th result 2022 in May, tentatively. Gujarat SSC result 2022 for std 10th will be announced online on gseb.org and gsebeservice.com. To check Gujarat Board std 10th result 2022 GSEB, students have to connect with their respective schools as the result will be released through school login.

GSEB SSC Result 2022 Website

GSEB 10th Result 2022 Website consists of subject-wise marks, grades, percentile and other important details. Students must note that the online GSEB SSC result 2022 Gujarat board is provisional. They should check all mentioned details in the GSEB 10th result 2022.

After the std 10th result 2022 Gujarat board declaration, qualified students can take admission in the 11th class. Read the complete article to know in detail about the Gujarat board 10th result 2022 GSEB date, website and other details of 10th results.

See also  Gujarat TET 2 Result 2023, GTET Paper 1, 2 Cut Off Marks, Merit List

Gujarat Secondary and Higher Secondary Education Board (GSEB)

The Gujarat Secondary and Higher Secondary Education Board (GSEB) came into existence on 01 May 1960. The Board is responsible to conduct all the activities concerning the education in Gujarat State like the development. Controlling, administrative, and organizing the state’s higher educational system. The most important activities of the Board include conducting the exam, declaration of results. Setting the syllabus, confirming the dates. GSEB conducts the Class 10th and 12th Board exam in the state of Gujarat.

ગુજરાત ધોરણ 10 પરિણામ 2022 | how to check std 10 result | GSEB SSC Result 2022 | Gujarat Std 10 Result | gseb.org | કઈ રીતે ચેક કરવું ઓનલાઇન

શું કરશો ગુજરાત ધોરણ 10 પરિણામ 2022 જોવા માટે | how to check std 10 result

  • 1 – www.gseb.org ના ઓફિશિયલ વેબસાઈટ પર ક્લિક કરો
  • 2 –Gujarat 10th Result 2022, tab પર જાવ
  • 3 – ટૈબ પર ક્લિક કરો
  • 4 – તમારો રોલ નંબર નાખો .. તમારી સામે પરિણમા ખુલી જશે
  • 5 – રિઝલ્ટને ડાઉનલોડ કરી લો.
ધોરણ 10 પરિણામ વેબસાઈટ 2022 Click Here
WhatsApp ગ્રુપમાં જોડાવા માટે Join Now

Leave a Comment